________________
(૫૯ ) નથી. હેમચંદ્રને રાજસભા-પ્રવેશ જયસિંહ રાજાના રાજ્યના પછવાડેનાં છેટલાં વર્ષોમાં થયેલે ઘણે સંભવિત જણાય છે. એણે પિતાની બુદ્ધિથી અને ચાતુર્યથી પ્રકાશિત થવા માટે જરૂર પ્રયત્ન કર્યો હશે અને પિતાના ધર્મને માટે સારે શબ્દ કહેવાની અથવા છેવટે કાંઈ નહિ તે બ્રાહ્મણ કોમની સરખા તેના હક્કો કરી આપવા સંબંધી કહેવાની તક એણે જતી કરી નહિ જ હેય. તે જ વખતે તેમણે જે મુદ્દાઓ પરત્વે જૈનધર્મ બ્રાહ્મણ ધર્મ સાથે મળતું આવે તે પર ખાસ ભાર મૂકવાની જરૂર નં-- ભાળ લીધી હશે. આગળ જતાં બતાવવામાં આવશે કે તેમની પોતાની કૃતિઓમાં, એક વિચક્ષણ પ્રચારક પાદરીની પેઠે, આવા મેળ ખાનારા મુદ્દાઓને ઉપયોગ કરવામાં એણે સંકેચ રાખે નથી અને જ્યારે એને પિતાને મુદ્દે તે માર્ગે સિદ્ધ થાય તેમ હોય ત્યારે બ્રાહ્મણ પુસ્તકના પિતાના લાભના જાણીતા પાઠોના ઉતારા એણે સાક્ષીગ્રંથ તરીકે કર્યા છે. છેવટે ઈર્ષ્યાળુ બ્રાહ્મણના હુમલાઓ સામે પિતાને અને પોતાના સ્વધર્મીઓને બચાવ કરવા માટે એને પૂરતા પ્રસંગે મળતા હતા અને નેમિચરિત્રના બચાવમાં એણે જે યુક્તિનો ઉપયોગ કર્યો એવી જે હકીક્ત છે તે અશક્ય જણાતી નથી. આવી પદ્ધતિ ખાસ ભારતવષય છે અને બીજી ઘણી જગ્યાએ અને ખાસ કરીને જેમાં પ્રાપ્ત થાય છે. જયસિંહના ઉપર પિતાની કેમને લાભ કરે તે બાબત પરત્વે કેટલી હદ સુધીની અસર હેમચંદ્ર જમાવી શકયા હતા તેનું માપ હજુ સુધી ચોકસાઈથી થઈ શકે તેમ નથી. “યાશ્રય”માં હેમચંદ્ર પિતે આ બાબતમાં જે કહ્યું છે તે હકીકતને આપણે જરૂર માન્યતા આપીએ જ અને તે પ્રમાણે સિદ્ધપુરમાં જયસિંહે મહાવીરનું મંદિર બંધાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com