________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર સંબંધી
પ્રસ્તાવો.
ઉપરની હકીકતમાં હેમચંદ્રને, રખડપાટે કરનાર રાજકુમા૨ના રક્ષક તરીકે અને તેની ભવિષ્યની મહત્તાના ભવિષ્યવેત્તા તરીકે રજુ કરવામાં આવેલ છે. કુમારપાળના રાજ્યારોહણ પછી તુરત જ તેની અને હેમચંદ્રની વચ્ચે ગાઢ દોસ્તી થઈ હશે એવી હકીકત આવવાની કઈ પણ આશા રાખે, છતાં આ પ્રમાણે હકીકત બનતી નથી. બન્ને પુરાણુ કૃતિઓ જાતે જ એમ કહે છે કે સાધુ અને રાજા વચ્ચે ગાઢ સંબંધ ઘણું મોડે થયે અને તે સંબંધ પણ પૂર્વકાળમાં કરેલા ઉપકારના કારણને લઈને થયેલ નહોતે, પણ તદ્દન જુદા પ્રકારની પરિસ્થિતિને પરિણામે થયે હતે. પ્રભાવકચરિત્ર કહે છે કે કુમારપાળને રાજ્યાભિષેક થયા પછી તેણે સપાદલક્ષ એટલે કે પૂર્વ રજપુતાનાના રાજા અર્ણોરાજ સાથે વિગ્રહ કરવાનો નિશ્ચય કર્યો. થોડા દિવસમાં એ અજમારૂ (હાલના અજમેર)ના કિલ્લા સુધી પહોંચી ગયો. તેણે તેને ઘરે શા પણ સપ્ત પ્રયત્ન કરવા છતાં તે કિલ્લાને રાજા સર કરી શકે નહિ. ચોમાસાની ઋતુ આવી પહોંચી ત્યારે પિતાની મુરાદ પાર પાડ્યા સિવાય તે અણહિલવાડ પાછો ફર્યો. કંડ મસમ શરૂ થતાં તે ફરી વખત તે કિલ્લાને સર કરવા ચાલી નીકળે, પણ ઉનહાળાની મોસમ પૂરી થવા આવ્યા છતાં અજમેરને કિલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com