________________
( ૧૦૩ )
૮૭ “તે વખતે ગામડાંની સ્ત્રીએ પોતાના હાથ જોડશે અને ખૂબ આનંદ ખતાવશે (રાસડા લેશે એને મળતી વાત) અને તે વખતે અત્યંત આન ંદસ્વરપૂર્ણાંક પાંચ પ્રકારનાં વાજિંત્રા વાગશે.”
૮૮ “ અન્ને ખાજુએ પંખા અને ચામર વીંઝાતે સતે અધિકારીઓ આ પવિત્ર મૂર્તિ –પ્રતિમાને પાટણુની સરહદપર લઇ આવશે. ”
૮૯ “પેાતાના અંતઃપુર અને નાક રાસાથે અને પેાતાની ચતુરગિણી સેનાસાથે સપરિવાર રાજા એ પ્રતિમાનું સામૈયું કરવા જશે.”
૯૦ “ પેાતાના રથમાંથી નીચે ઉતરીને અને રાજ્યના હાથીપર બેસીને રાજા પેાતે એ પ્રતિમાના શહેરમાં પ્રવેશ કરાવશે.”
૯૧ “ રાજમહેલ નજીક આનદાવાસમાં એ પ્રતિમાને દાખલ કરીને રાજા સવાર–મપાર-રાત્રી એની વિધિવત્ સેવા કરશે. ” ૯૨ “ એ પ્રતિમાને ઉદ્ભયને રેલ બક્ષીસની વાત વાંચ્યા પછી તે હકીકતને તે બહાલી આપશે.”
c
૯૩ “ રાજપુત્ર! એ તન સુવણુનું બંધાવેલ મંદિર તેની માની શકાય તેવી વૈભવસંપત્તિને કારણે આખી દુનિયાને સાન દાશ્ચર્ય ઉત્પન્ન કરશે. ”
૯૪ “ એ મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી રાજા ખળમાં, સંપત્તિમાં અને ઉત્કૃષ્ટ સુખમાં વૃદ્ધિ પામશે.”
૯૫ “ એની ધ્રુવતરફ ભક્તિથી અને ગુરૂઉપાસનાથી હૈ અભય ! એ કુમારપાળ રાજા આ ભરતભૂમિમાં તારા પિતા (શ્રેણિક ) સદૃશ થશે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com