________________
( ૧૦૪) . દ્વાશ્રયકાવ્ય ” ના મુદ્દાઓ સાથે આ મુદ્દા પણુ આ સામેલ કરવામાં આવે તે આપણે એમ જોઇ શકીએ છીએ કે કુમારપાળના ઇરાદા ગુજરાતને આદર્શ જૈન સંસ્થાન (રાજ્ય) કરવાના હતા. જૈનધર્માંના નિયમ પ્રમાણે જે આનંદ અને રમતગમતાને નિષેધ કરવામાં આવે છે તેના તેણે જાતે ત્યાગ કર્યાં એટલું જ નહિ પણ તે જ પ્રમાણે તેની રૈયતપાસે ત્યાગ કરાવવાની તેણે ફરજ પાડી. એણે પેાતાના આખા રાજ્યમાં અની શકતી પરિપૂર્ણ રીતે જીવાની જીંદગી બચાવવા માટે હુકમ કાઢ્યા, કાયદો કર્યાં અને આખા રાજ્યમાં તેને સખ્ત અમલ કરવા માટે ફરમાન કાઢ્યું. “ દ્વાશ્રય ” કહે છે તે પ્રમાણે યજ્ઞયાગમાં બ્રાહ્મણેા જનાવરના સંહાર કરતા હતા તેઓને તે રીતિ અંધ કરવાની અને તેને બદલે ધાન્યનુ અલિદાન કરવાની ફરજ પાડવામાં આવી. રજપુતાનાના પાલીદેશમાં આ કાયદાના અમલ કરવામાં આવ્યેા હતા તેથી એ ધર્મના જે ચેગી પેાતાનાં શરીરપર મૃગચમ વીંટાળતા હતા તેઓને તે મેળવવાની મુશ્કેલી પડવા લાગી. આ રીતે “ મહાવીર ચરિત્ર ” માં કહેવામાં આવ્યુ છે કે પાંડુરંગા એટલે શવા અને ખીજા બ્રાહ્મણાને જન્મથી થયેલા શ્રાવકની જેમ વર્તાવુ પડતુ હતુ. એ હકીકત અની આવી. આ હુકમને પરિણામે મહાવીર ચરિત્ર કહે છે તેમ શિકારના તા પ્રતિખંધ સ્વાભાવિક રીતે જ થઇ ગયા અને “ દ્વાશ્રય ” ના કહેવા પ્રમાણે પાંચાલદેશ એટલે મધ્ય કાઠિચાવાડના રહેવાસીઓ એ આ મામતમાં ઘણા ગુન્હેગાર હતા તેમને પણ એ હુકમને નમવું પડ્યું, “ દ્વાશ્રય ” માં ઉલ્લેખ કરેલો છે તે પ્રમાણે સામે સદર હુકમને અંગે નિયમા કરવામાં આવ્યા. એ ખાટકીને તેના
cr
ખાટકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com