________________
( ૪ ) બરાબર ભેગા થઈ ગયા. મંદિર પ્રવેશના કાર્યમાં રાજા સાથે અને સોમનાથના મંદિરના પૂજારી ગાંડા બહસ્પતિ સાથે એમણે પણ ભાગ લીધે અને રાજાના આગ્રહથી એમણે શિવપૂજનના કાર્યમાં પણ ભાગ લીધે. એને માટે ભારે કપડું પહેરીને બૃહ
સ્પતિની સાથે એ મંદિરમાં ગયા, એનાં સંદર્યના વખાણ કર્યા,. શિવપુરાણમાં બતાવેલ વિધિપ્રમાણે સર્વ ક્રિયાઓ કરી અને નીચેના શ્લેકે બોલતાં લિંગની સામે પોતે ઘૂંટણીએ પડ્યા.
૧. તું ગમે તે હે, તારું ગમે તે સ્થાન છે, ગમે તે સમય હો અને તારૂં ગમે તે નામ છે. જે તું રાગદ્વેષથી રહિત હે તે હે પૂજય ! તને મારા નમસ્કાર છે.
૨ જન્મમરણરૂપ સંસારને કરનાર રાગ-દ્વેષ જેના નાશ પામી ગયા છે એવા બ્રહ્મા અથવા વિષ્ણુ અથવા શિવ અથવા જે કઈ નામથી કહેવાતા હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું. | હેમચંદ્ર પરિસમાપ્તિ કર્યા પછી ગૃહસ્પતિની સૂચના પ્રમાણે રાજા કુમારપાળે પૂજા કરી અને મૂલ્યવાળી બક્ષિસેની વહેંચણી કરી. પછી પિતાની સાથેના પરિવારને રાજાએ વિસર્જન કર્યો અને પવિત્ર દેવપાસે એ હેમચંદ્રની સાથે અંદર ગ. પછી એણે પિતાના મિત્રને લિંગની હાજરીમાં મેક્ષપ્રાપ્તિને સાચે માર્ગ પિતાને સમજાવવા કહ્યું હેમચંદ્ર થોડા વખત સુધી ધ્યાન કર્યું. પછી રાજાએ જણાવ્યું કે અહીં જે દેવને રાખી મૂકવામાં આવ્યા છે તેને સમજાવીને તેની પાસેથી જ મોક્ષને રસ્તો જાણી લે. આ હકીકત હેમચંદ્ર કબુલ કરી અને રાજાને ઈષ્ટ ઉદેશ પાર પાડવા માટે પોતે મોટી સમાધિમાં પણ જશે એમ હેમચંદ્ર જણાવ્યું અને રાજાને કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com