________________
( ૪ ). પ્રક્રિયા જે શરૂઆતમાં અસાધારણ શક્તિઓ અને અંતે મેક્ષમાં લઈ જતી કહેવામાં આવે છે તેમાં તેણે ઘણે ઉડે રસ લીધે હવે જોઈએ. ઉપરને ગ્રંથ બતાવે છે તે પ્રમાણે હેમચંદ્ર પણ ચેગના સિદ્ધાંતેમાં ખૂબ નિષ્ણાત હતા અને પિતાના જાતિઅનુભવનું એક પ્રકરણ પિતાના ગ્રંથમાં ઉમેરે છે તે પરથી માલુમ પડે છે કે તેને માટે કહેલી રોગ પ્રક્રિયાઓ એ જાતે પણ કરતા હતા. (જુઓ નેટ ૮૦) શૈવ ધર્મ જેને રાજાનું કુળ ઘણું પૂર્વકાળથી અનુસરતું હતું તે ધર્મને રાજા પાસેથી છેડાવ અને એક વિરૂદ્ધ ધર્મ જેને પ્રચાર અને જેની અસર ગુજરાતમાં સારી રીતે થયેલ હતી અને જેને ઘણા વર્ષથી માન મળતું હતું તેને રાજાપાસે સ્વીકાર કરાવે તે માટે એક અસાધારણ ચાતુર્યવાળા ધર્મપ્રવર્તકને જે પરિસ્થિતિઓ જોઈએ તે સર્વ હાજર હતી.૭૭ એની કૃતિઓ બતાવી આપે છે તેમ હેમચંદ્રમાં દક્ષતાની ઉણપ તે હતી જ નહિ. એણે ઘણું સંભાળપૂર્વક–સાવધાનીથી ઘણે ભાગે શરૂઆત કરી. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં એણે જૈન મતને અને વેદોક્ત દર્શનેને સમન્વય કર્યો. ખાસ કરીને કુમારપાળ ચરિત્ર પૃ.૧૨૪ માં મેટાં મેટાં વ્યાખ્યાને સંપૂર્ણ રજુ કરે છે. એમાં હેમચંદ્ર જિન અને શિવની અને વિષ્ણુની એક્તા સાધતા કાય છે અને પશુ-પ્રાણીઓના જીવ બચાવવા માટેના સિદ્ધાંત માટે બ્રાહ્યાણ ગ્રથાની શાહત આપે છે. આ અને આવાં ટોચના ચોકકસ શબ્દ માટે ગમે તેટલે એ છે વિશ્વાસ કઈ રાખે પણ હેમચંદ્ર પોતાના કાર્ય તરફ કેવી રીતે લાગી ગયા તેના સંબંધમાં ખરા ખ્યાલ તે આપે છે. દાખલા તરીકે ચોગશાસ્ત્રની ટીકામાં બીજી બાબતે સાથે એ બ્રાહાણ ગ્રંથની શાહદત જૈન મતને સિવાત મજબૂત કરવા ટાંકે છે અને સાતમાં જણાવે છે કે “મિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com