________________
( ૩ ) હેય. શરૂઆતથી જ તેનું સ્થાન ખચીત ઘણું આગળ પડતું થયેલું રહેવું જ જોઈએ. એક નિષ્ણાત વિદ્વાન તરીકે તેની કીર્તિ ઘણા વખતથી સ્થાપન થઈ ચૂકેલી હતી અને જે કે મેરૂતુંગે નેધેલી એક વાર્તા પ્રમાણે કે કુમારપાળે વિજ્ઞાનને અભ્યાસ પિતાની વૃદ્ધ ઉમરે શરૂ કર્યો હતે તેમ છતાં પણ હેમચંદ્ર કુમારપાળ ઉપર પિતાની અસર કરવામાં જરા પણ મણું રાખી નહિ જ હોય, હેમચંદ્ર પિતાને પ્રકાશ છુપાવી રાખે નહિ જ હોય, પણ એના અતિ ઉંડા પાંડિત્યથી રાજની સમક્ષ ચાલતી પંડિતેની ચર્ચાઓમાં તે જરૂર ઝળહળી ઉઠયા હશે. એની ખાસ વૈજ્ઞાનિક કૃતિઓથી કરેલી અસર ઉપરાંત એણે કુમારપાળના શૌર્યકાર્યોની પ્રશંસા કરીને વગરશકે એણે રાજા ઉપર સારે કાબૂ મેળવ્યું હતું. આના દાખલાઓ “દેશીનામમાળા” ની ટકાના બ્લેકમાં આવે છે અને તે વિભાગ ઘણું ચાતુર્યથી લખાયલે છે. રાજસભામાં ધર્મસંબંધી વાતચીત કરવાની તકેને અંગે પણ ઘણે ભાગે ન્યુનતા નહેતી. સર્વ અહેવાલો પ્રમાણે કુમારપાળે રાજ્યારેહણ કર્યું ત્યારે તેનું વય લગભગ પચાસ વર્ષનું હતું અને
જ્યારે એના વિગ્રહની પૂર્ણાહુતિને પરિણામે એને આરામ મળવાને સમય પ્રાપ્ત થયો ત્યારે એનું ત્રેસઠમું વર્ષ ચાલતું હતું. અંદગીના એ સમયે ધાર્મિક સવાલ તરફ તેનું વલણ થાય તે સહેલાઈથી સમજી શકાય તેવું છે. ખાસ કરીને હિંદવાસીઓનાં સંબંધમાં આ લગભગ સાર્વત્રિક બનાવે છે. આ હકીકતમાં આપણે એક વાત ઉમેરવાના છે અને તે એ છે કે પ્રબધામાં જે હકીકત કહેલી છે અને જે આપણે યોગ્ય રીતે સાચી માનીએ છીએ તે પ્રમાણે કુમારપાળ દુનિયામાં વર્ષો સુધી શેવસંન્યાસી તરીકે રખડ્યો હતો અને હેમચંદ્ર ગશાસ્ત્રમાં (જુઓ નેટ ૮૦) વર્ણન કર્યું છે તે પ્રમાણે એણે ચેગના અનેક ગાથે જોયા હતા અને યોગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com