________________
{ ૯૧ )
તે ન બનવાજોગ નથી. આ ગ્રંથા પણ રાજ્યના ક્માનથી તૈયાર કરવામાં આવ્યા હાય તેવા તેમાં નિર્દેશ નથી, છતાં આ ગ્રંથા પૈકી શેષાખ્યનામમાળા ” ના સંબંધમાં તે ગ્રંથ વિક્રમ સંવત ૧૧૯૯ અને ૧૨૧૪-૧૫ વચ્ચે બનાવવામાં આવેલ હકીકતને અંગે શકાને જરૂર સ્થાન છે; કારણ કે “ અભિધાનચિંતામણિ ” ની ટીકામાં આ ગ્રંથને ઘણી પ્રતામાં સામેલ કરવામાં આવેલ છે અને હવે પછી આગળ બતાવવામાં આવશે તેમ એ “ અભિધાનચિંતામણિ ” ની ટીકા હેમચંદ્રના છેવટના વર્ષોના સમયની છે. મીજા હાથઉપર “દેશીનામમાળા ” ઘણે ભાગે કુમારપાળસાથેની હેમચંદ્રની ઓળખાણુની સહેજ પહેલાં તૈયાર થઈ હોય એમ લાગે છે. આ ગ્રંથના ઉપાઘાતના ત્રીજા લેાકમાં હેમચંદ્ર સૂચવન કરે છે અને સ્પષ્ટ રીતે તેના ખુલાસામાં કહે છે ( પૃ. ૨-૩) કે તેની પહેલાં તેણે પોતાનુ વ્યાકરણ પૂરૂ કર્યું હતુ. એટલું જ નહિ પણ પેાતાના સંસ્કૃત કશે અને છ ંદોસબંધીની કૃતિ પણ પૂરી કરી હતી. ખીજા હાથઉપર એની ટીકા જે ચાસ રીતે લાંબા વખત પછી આગળ ઉપર લખવામાં આવી હતી તેમાં પંદરથી વધારે એવા શ્લેાકેા છે જેમાં રાજાઓને નામથી ઉલ્લેખવામાં આવે છે અને ત્રીજા નવ લેાકમાં ચુલય અથવા ચાલુકય એવું વિશેષણ આપવામાં આવ્યું છે અને એક માટી સ ંખ્યાના શ્લેાકેા રાજાને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે. આ સ` સ Àાકી કુમારપાળને લાગુ પડે તેવા છે. તેમાં તેના શોનાં કાર્યાની પ્રશ ંસા છે, તેની કીર્તિની મહત્તા છે, તેના દુશ્મનોના દુર્દશા છે અને તેના સૌંદર્યના વખાણ છે. એક જગ્યાએ ચાસ ઐતિહાસિક પ્રસંગપર ઉલ્લેખ છે. જીએ ૬-૧૯૮૧ એ નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com