________________
( ૭ ) જે પુણ્ય થયું હોય તેનાથી જિનદેવને પ્રકાશ પ્રાપ્ત કરવાને સજજને શક્તિમાન થાઓ.”
એ ગ્રંથના બારે પ્રકાશની પૂર્ણાહુતિમાં દરેક વખતે કહેવામાં આવ્યું છે કે કુમારપાળ રાજ એને સાંભળવા ઈચ્છતે હતું અને એના ઉપર રાજ્ય તરફથી સત્કારને અલંકાર ચઢ હતા. (સંવાદિપટ્ટ ) પ્રથમના ચાર પ્રકાશ અત્યાર અગાઉ બહાર પડી ચૂકેલ છે. એ ચાર પ્રકાશ આખા ગ્રંથને ત્રણ ચતથશ ભાગ રેકે છે. એ વિભાગ જૈન શ્રાવકને લગતા જેન કર્ત
ને કે ખ્યાલ આપે છે અને ચરકરણનુગ એની અતિ સુંદર અને વિસ્તૃત ટીકામાં ઘણી સુંદર રીતે આલેખવામાં આવ્યો છે, જેના મતને કઈ પણ પ્રસંગે લખવામાં આવ્યું હોય તેના કરતાં અતિ વિશાળ આદર્શ તે રજુ કરે છે. લેખ સ્પષ્ટતાથી બતાવે છે કે આ વિભાગ પિતાના રાજાને ધર્મનું જ્ઞાન આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું, કારણ કે ટીકામાં એકથી વધારે વખત જે રાજા જૈનમતને હોય તેના ધર્મોસંબધી વિગતવાર વિવેચનમાં ઉતરે છે. મેક્ષમાં લઈ જનાર છેવટના આઠ પ્રકાશ ખૂદ વેગ અને યોગીની પ્રક્રિયાઓ સંબંધી વિવેચન કરે છે. આ વિભાગ જેને લઈને ગ્રંથનું નામનિર્માણ (ગશાસ્ત્ર) કરવામાં આવ્યું છે તેને ખુલાસે ઘણે ટુંકે છે અને વૃત્તિને તે માત્ર દશમે જ ભાગ રેકે છે. એ સેંધવા જેવું છે કે જૈન ગની પહેલાં અનેક પ્રક્રિયાઓ, જે ગ્રંથકારના પિતાના મત પ્રમાણે મુક્તિપ્રાપ્તિ માટે નકામી છે પણ જે ભવિષ્યજ્ઞાનમાં અને અસાધારણ દેવી શક્તિઓમાં પ્રવેશ કરાવે છે, તેનું લંબાણ વર્ણન આપવામાં આવ્યું છે. એમ લાગે છે કે હેમચંદ્ર પિતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com