________________
( ૬ )
પૂરા વિશ્વાસ રાખવાને તૈયાર ન હાઈએ છતાં એ સામાન્ય પરિસ્થિતિનું વન તે માબેહુબ કરે છે અને તદ્ન સાચા ખ્યાલ આપે છે. રાજાચાર્ય દેવબાધિ, રાજ્યના ધર્મગુરૂ પુરાણા ધર્મોના ઝુડા હાથમાં લે છે તેની જે હકીકત જિનમંડન કહે છે તેને કદાચ ઐતિહાસિક ભૂમિકાની જરૂર હાય. જો કે જે આકારમાં એણે વાત રજી કરી છે તે પ્રમાણે તા તે તદ્દન ઉપજાવી કાઢેલી દંતકથા જ છે. ७८ રાજાના જૈન ધમ સ્વીકારના અનાવ સખ્ત ઝુંબેશ વગર કદાચ નહિ બન્યા હાય. રાજાના નવા ધર્મના સ્વીકાર પ્રમધકારો કહે છે તેમજ ઘણા મજબૂત થયા અને તેની પુષ્ટિ હેમચ'દ્ર “ ચેાગશાસ્ત્ર ” જે ગ્રંથ તેણે પેાતાના રાજાના હુકમથી તૈયાર કર્યાં હતા તેમાં ખરાખર વ્યકત કરે છે. એ ગ્રંથના છેવટના શ્લોકેામાં ૧૨-૫૫ માં આપણે વાંચીએ છીએ કેઃ—
-
“ આ ચાગના ગુપ્ત સિદ્ધાન્ત પવિત્ર શાસ્ત્રમાં અહીંતહીંથી શીખવામાં આન્યા હતા અને જેના જાતે અનુભવ કરવામાં આવ્યેા હતા અને જે વિદ્વાન્ જનતામાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા છે તેને ચાલુકય રાજા કુમારપાળની દ્રઢ વિજ્ઞપ્તિને પરિણામે ગુરૂ હેમચન્દ્રે શબ્દોમાં ગુ ંજ્યે. ”
ત્યારપછી તુરતજ ટીકાને છેડે એ જ હકીકત નીચેના એ બ્લીકામાં રજુ કરવામાં આવી છે.
૧. “ શ્રી ચાલુકય રાજાએ મને વિજ્ઞપ્તિ કરી તેથી મારા મનાવેલા ચેગશાસ્ર ઉપર આ સત્યામૃતાષિનામની ટીકા લખી. જ્યાં સુધી ત્રણ લેાક, પવન અને આકાશ જૈનધર્મીના સિદ્ધાન્તને ટકાવે ત્યાં સુધી તે ટકા. ”
૨. “ આ ચેગશાસની કૃતિ અને ટીકા રચનાથી મને
3
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat