________________
( ૧૦ ) પ્લેકમાં અને તે ગ્રંથની ટીકામાં પણ જણાવવામાં આવ્યું છે કે એ ગ્રંથ “અલંકારચૂડામણિ” તૈયાર કર્યા પછી લખવામાં આવ્યું હતું. આ ગ્રંથમાં પણ કેઈ પણ પ્રકારની અર્થણ આપવામાં આવી નથી તેમજ તેના દષ્ટાંતેમાં કેઈ રાજાની પ્રશંસાએ આપવામાં આવી નથી. અહીં એક વાત ભાર મૂકીને જણાવવા યોગ્ય છે કે આ બંને ગ્રંથના મૂળ પ્રથમ પૂરાં કરવામાં આવ્યાં હતા અને “દનુશાસન” પૂરું કર્યા પછી “અલંકારચૂડામણિ” પરની ટીકા તૈયાર કરવામાં આવી હતી. હેમચંદ્ર પિતે છંદેનુશાસનને ઉલેખ અલંકારચૂડામણિમાં એક પારપૂર્ણ કરેલા ગ્રંથ તરીકે કરે છે તે હકીકતપરથી આ બાબત જોઈ શકાય છે. અને મોટા કેના પરિશિષ્ટ પણ આ સમયમાં બનેલા સંભવિત ગણાય અને તે જ પ્રમાણે પ્રાકૃત કેશ “દેશીનામમાળા” અથવા “રત્નાવલિ પણ એ જ સમયની જણાય છે. આ પરિશિષ્ટ વિભાગમાં “ શેષાગ-નામમાળા” આવે છે અને એ “ અભિધાનચિંતામણિ” ની પુરવણી છે. એમાં યાદવપ્રકાશની “ જયંતી ” નાં ટાંચણના ઉતારાને પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત “ નિઘંટુ ” અથવા “નિઘંટશેષ” સંબંધી પણ કાંઈ વક્તવ્ય જરૂર કરવું જોઈએ. એ ગ્રંથ અત્યારસુધી એટલે સુપરિચિત થયેલ નથી. જૈન પંડિતેના સાંપ્રદાયિક કથન પ્રમાણે હેમચંદ્ર આ નામના છે ગ્રંથ લખ્યા છે. અત્યારસુધી ત્રણને પત્તે લાગે છે. એમાંના બે વનસ્પતિઓનાં નામની ટૂંકી નોંધ આપે છે અને ત્રીજો ગ્રંથ મૂલ્યવાન પત્થરો-હીરામાણેક વિગેરેની નૈધ
આપે છે જ પુરાણા કે પવંતરી નિઘંટુ ” અને “રત્નછે. પરીક્ષા ” માંથી આ શાનું અનુકરણુ કરવામાં આવ્યું હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com