________________
( ૭૩ ) જ્યારે કુમારપાળ અણહિલવાડ પાછા ફર્યા ત્યારે હેમચંદ્રને કુમારપાળને જૈન ધર્મમાં લઈ આવવાના કાર્યની શરૂઆત કરવાની તક મળી. આપણને એમ કહેવામાં આવે છે કે કુમારપાળે પિતાના મિત્રને પિતાના રાજ્યની યાદગિરી કાયમ રાખવાને માગ પૂ. હેમચંદ્ર તેને જવાબ આપે કે કાં તે તેણે રાજા વિક્રમાદિત્યે કર્યું હતું તેમ સર્વનું દેવું આપી દઈ સર્વને ત્રાણમુક્ત કરવાં અથવા દેવપાટણમાં આવેલ શિવ-સોમનાથને જીર્ણ થઈ ગયેલા લાકડાને પ્રાસાદ છે તેને સ્થાને પથ્થરને ભવ્ય પ્રાસાદ બંધાવે. કુમારપાળે આ પછવાડેની હકીકત પસંદ કરી અને એક રાજ્યાધિકારીને મંદિરનું બાંધકામ શરૂ કરવા એકદમ મોકલી આપે. એ મંદિરના ખાતને પથ્થર રોપવામાં આવ્યો એવા સમાચાર આવી પહોંચ્યા ત્યારે મંદિરને પરિપૂર્ણ કરવાની ખાત્રી માટે રાજાને નિયમ લેવા હેમચંદ્ર આગ્રહ કર્યો અને તેટલા માટે તે મંદિર પર જ્યાં સુધી ધ્વજારોહણ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાન અથવા દારૂ અને માંસ એટલે વખત ન ખાવાને નિયમ લેવા હેમચંદ્ર રાજાને સૂચના કરી. બે વર્ષ પછી મંદિર પરિપૂર્ણ તૈયાર થયું એટલે કુમારપાળે પિતાના નિયમમાંથી છૂટવા માટે માગણી કરી; પણ જ્યાં સુધી એ નૂતન મંદિરના દેવને જાતે જઈને નમસ્કાર રાજા પિતે ન કરે ત્યાં સુધી એ નિયમ ચાલુ રાખવા હેમચંદ્ર રાજાને સમજાવ્યું. ત્યારપછી સુરતમાં જ રાજા સોમનાથ અથવા દેવપટ્ટનની યાત્રાએ નીકળે અને વિરોધી બ્રાહ્મણેની સલાહથી એ પ્રસંગપર હેમચંદ્રને પણ નેતરવામાં આવ્યા. હેમચંદ્ર શિવના મંદિરને ભેટવા માટે પૂરેપૂરી સંમતિ દર્શાવી પણ શરૂઆતમાં આડે રસ્તે મુસાફરી કરી શત્રુંજય અને ગિરનારની યાત્રાએ તેમણે કરી લીધી. દેવપટ્ટણના દરવાજા આગળ એ કુમારપાળ રાજાની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com