________________
( ૭૬ )
જિનમ'ડન માટે ભાગે મેરૂતુ ંગ સાથે મળતા થાય છે, પણુ પ્રભાવકચરિત્ર અને પ્રખધચિંતામણિમાં જે હકીકત આપવામાં આવી હતી તેનુ અવાંતર-અસંગતપણુ તેણે જોઇ લીધુ. જે હેમચંદ્રે કુમારપાળને એની નાસભાગ દરમ્યાન સહાય કરી હતી અને તેનું રાજ્યારહણ થશે એવું ભવિષ્ય ભાખ્યું હતુ તેને કુમારપાળ ઘણાં વર્ષો સુધી તદ્ન વીસરી જાય અને ત્યારપછી પણ જૈન મંત્રીઓની દરમ્યાનગિરિથી એના રાજ્યદરબારમાં અવરજવર થાય એ વાત જિનમંડનને ન માનવા ચેાગ્ય લાગી. એટલા માટે એણે પેાતાના અહેવાલની શરૂઆતમાં જ એક નવી વાત દાખલ કરી છે. એ વાર્તાથી તે એમ અતાવે છે કે કુમારપાળના રાજ્યારે હણ પછી તુરત જ હેમચંદ્ર તેના રાજદરખારમાં આવ્યા હતા. આ વાર્તા સ્પષ્ટ રીતે બતાવે છે કે ગ્રંથકર્તો પૂના અહેવા લેાથી માહિતગાર હતા અને તેમાં તેણે ઇરાદાપૂર્ણાંક ફેરફાર કર્યાં છે. મંત્રી ઉદયન તથા ઉપકાર કરનારાઓને રાજાએ સારી બક્ષીસા અને બદલાએ આપ્યાં તેનું વર્ણન કરીને એ ગ્રંથકર્તા લખે છે કે એમાં હેમચંદ્રને તદ્ન વિસારવામાં આવ્યા. આ પ્રમાણે હાવા છતાં તે લખે છે કે હેમચંદ્ર કર્ણાવતી હતા ત્યાંથી કુમારપાળના રાજ્યારાહણ થયા પછી ઘેાડે વખતે અણહિલવાડ આવ્યા. તેમણે ત્યાં આવીને ઉદયનને પૂછ્યું કે- રાજા તેને યાદ કરતા હતા કે વિસરી ગયા છે ? ’ એના જવાબ નકારમાં મળ્યા એટલે એણે અમુક દિવસે રાજાએ તેની રાણીના મહેલમાં રાત્રે ન જવું એવી ચેતવણી આપી અને જો આ આગાહી કરનારનું નામ જાણવાના આગ્રહ કુમારપાળ કરે તેા પાતાનુ નામ તેને આપવાની રજા અને રાજા તે ગયા ). જેની
આપી. ઉદયને આ ચેતવણી રાજાને પ્રમાણે જ વર્લ્ડ ( રાણીને મહેલે તે
આપી રાત્રે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com