________________
( ૮૨ )
' ૪૫–૪૬. મારા નિર્વાણુ પછી, એ અભય! ૧૯૬૯ વ થશે ત્યારે વિશાલ ભુજાવાળા કુમારપાળ ચાલુક્ય કુળચંદ્ર અને સર્વ વસ્તુના અખંડ સત્તાધીશ રાજા એ શહેર ( અણહિલવાડ ) માં થશે. ”
c
૪૭ આ મહાન્ અને બળવાન રાજા જે રાજ્યધમ માં, આદાય માં અને લડાઇમાં મહાબળવત્તર થશે, તે પેાતાના લેાકેાનુ પિતાની જેમ રક્ષણ કરીને તેમને વિશિષ્ટ સુખ તરફ લઇ જશે. ’’
૪૮ “ એ અત્યંત ચાતુર્ય વાન છતાં પ્રમાણિક ચિત્તવાળા થશે, રાજ્યમહત્તામાં ખૂબ તેજવાન છતાં આત્મતેજથી ભરપૂર થશે. દુ શત્રુને સખ્ત શાસન કરનાર છતાં મા આપવામાં તત્પરતા ખતાવનાર થશે અને તે દુનિયાનું સ ંરક્ષણ લાંબા વખત કરશે. ’’
૪૯ “ તે પાતાની પ્રજાને પેાતાના જેવી કરશે અને જેમ સમજી ગુરૂ સારા વિદ્યાર્થીને શિક્ષણ આપે છે તે પ્રમાણે નિયમાના પાલનમાં પેાતાની પ્રજાને એ મજબૂત બનાવશે. ”
૫૦ “ જેએ તેનું રક્ષણ માગે તેને રક્ષણ આપીને અને અન્યની સીઆની સાથેના વતનમાં તેમના ભાઈની જેમ વર્તીને એ પવિત્ર કાયદાઓને પેાતાના જીવનતુલ્ય ગણશે અને ધનસંપત્તિની અસર ઉપરવટ ગયેલ (ખાદ્ય થયેલ) ગણુશે.”
ર
૫૧ તેના શો થી, નિયમપાલનથી, દયાથી, મળથી અને મીા તેજોદક ગુણેાથી તે હરીફ વગરના થશે. ’
પર તષ્કના પ્રદેશ સુધી એ કુબેરભૂમિમાં વિજય મેળવશે, ઈંદ્રના પ્રદેશમાં એ દેવનદીપ``ત જય મેળવશે, ચમના
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com