________________
( ૭૨ )
તે ઘણા ભવ્ય અદ્ભૂત (Romantic) છે. તેના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યારેહણુ પછી તુરત જ એને અંદર અ ંદરના દુશ્મના સાથે લડવું પડયું. ત્યારપછી સપાદલક્ષના રાજા અણુ[રાજ અથવા આનક સાથે મેટા વિગ્રહ થયા અને ત્યારપછી કાંકણના રાજા મલ્લિકાર્જુન જેને ઉદયનના બીજા પુત્ર આમ્રભટ અથવા આંખડે ત્યારપછી હરાબ્યા તેની સાથે માટી લડાઇ થઇ. આ એ કથાઓની વચ્ચે એક સેાલાક નામના ગાયકની કથા દાખલ કરવામાં આવી છે, જેમાં હેમચંદ્રનું નામ પણ લેવામાં આવ્યું છે. અત્યારસુધી આવેલી હકીકતની તદ્ન વિરૂદ્ધ જઇને હેમચંદ્ર કુમારપાળના મિત્ર અને ગુરૂ કેવી રીતે થયા તેની હકીકત પણ રજી કરવામાં આવી છે. હેમચંદ્રની માતા પાહિણીની ઉત્તરક્રિયાને પ્રસગે ત્રિપુરૂષપ્રસાદ જાતના તપસ્વીઓએ અણુહિલવાડમાં અપમાન લાગે તેવુ વન કર્યુ. મેરૂતુગના અહેવાલ પ્રમાણે આથી હેમચંદ્રને એટલેા બધા ક્રોધ થયા કે તેનું વેર લેવા માટે તેણે રાજ્યદરબારમાં પેાતાની લાગવગ વધારવાના નિર્ણય કર્યો. કુમારપાળ રાજાની છાવણી તે વખતે માળવામાં હતી ત્યાં હેમચંદ્ર ગયા. તેના જૂના મુરબ્બી મંત્રી ઉદયને તેના કુમારપાળસાથે પરિચય કરાવ્યે. પેાતાના રખડપાટા દરમ્યાન હેમચન્દ્રે જે ભવિષ્યવાણી તેના સબધમાં કરી હતી તે કુમારપાળને યાદ આવી. પેાતાની મિત્રતા તેણે તુરત લખાવી આપી અને ગમે તે વખતે પાતાની પાસે ચાલ્યા આવવાની હેમચંદ્રને છૂટ આપવામાં આવી. આવી રીતે જે સબંધ રાજાસાથે થયા તેને પરિણામે રાજાની ધાર્મિક વલણ ઉપર કાંઇ તાત્કાળિક અસર થઇ નહિ. ઘેાડા પ્રસંગેા ત્યારપછી અન્યા છે. દાખલા તરીકે પુરાહિત આભિગસાથેના ઝઘડા ( જુએ પૃ. ૫૦) જે પાતાના ઉપર થતાં હુમલા વાળી નાખવાનુ હેમચંદ્રનુ ચાય મતાવે છે તેનાં વણુના આપવામાં આવ્યાં છે. થાડા વખત પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com