________________
હેમચંદ્ર અને કુમારપાળ પ્રથમ સમાગમ સંબંધી કથાનકે.
જયસિંહના દરબારમાં હેમચંદ્ર ફતેહમદ ધર્મપ્રચારક થઈ શક્યા હતા તે જેટલું શંકાસ્પદ છે તેટલે જ ચેકસ હેમચંદ્રના તણું આસ્તિય અને વકતૃત્વને પરિણામે તેની પછીના ચૌલુક્ય રાજવી કુમારપાળને જૈન ધર્મને સ્વીકાર દેખાય છે. જયસિંહને પુત્રપ્રાપ્તિ માટે ઘણી તીવ્ર ઈચ્છા હતી, તે પૂરી થયા વગર તે વિક્રમ સંવત ૧૧૯ માં ગુજરી ગયે. વચગાળના છેડા અરાજકતાના સમય પછી તેને ભત્રિજે કુમારપાળ, તેના સાળા સામંત કૃષ્ણ અથવા કાન્હડના ટેકાથી અને રાજકારણ મહાપુરૂષોની પસંદગીથી ગુજરાતની ગાદી ઉપર બેઠે. કુમારપાળનો પ્રપિતામહ (દાદાને બાપ) ક્ષેમરાજ હતે. એ પહેલા ભીમને મેટે પુત્ર થાય. એક આધાર પ્રમાણે એણે રાજ્યગાદી લેવાને અસ્વીકાર કર્યો હતે-રાજીખુશીથી રાજ્યત્યાગ કર્યો હતે. બીજા આધાર પ્રમાણે એ ક્ષેમરાજની માતા ચકુલાદેવી એક નાયિકા હતી અને રાજા ભીમે એને અંતઃપુરમાં દાખલ કરી હતી. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ રાજા ભીમના પુત્ર કર્ણદેવને ખાસ મિત્ર હતું અને એને કર્ણદેવે
* મૂળમાં Great nephew લખે છે એટલે એ જયસિંહના ભાઈ ના છોકરાને છોકરો થાય : ભીમદેવને કર્ણ, તેને જયસિંહ. ભીમદેવને ક્ષેમરાજ, તેને દેવપ્રસાદ, તેને ત્રિભુવનપાળ અને તેને કુમારપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com