________________
( ૧ )
આબ્યા. વળી દર વર્ષીમાં એંશી દિવસ જીવહિંસા અંધ કરવા સબંધી રાજ્યશાસન બહાર પાડવા પણ તેને કહેવામાં આવ્યું.
મા
જો આ પછવાડેના વક્તબ્યાના સ્વીકાર કરવામાં આવે તે વૈયાકરણીય હેમચદ્રનું એ સંબંધી માન ઘણું શ ંકાસ્પદ થઈ પડે, પણ કમનસીબે એ પ્રશસ્તિના લેખક પણ તે જ રાજશેખર છે જેણે પ્રમધકાશ લખ્યા છે અને ઉપર વર્ણવેલા બનાવાથી એ એટલા લાંખા વખત પછી થયેલ છે કે આપણે એમના કહેવા તરફ પૂરતા વિશ્વાસ ભાગ્યે જ રાખી શકીએ.૧૩ વધારે વાવૃદ્ધ હેમચંદ્ર ઉપરાંત એક સમુદ્રઘાષ નામના યતિએ “ ગુર્જરના મુખ્ય શહેરમાં સિદ્ધરાજને રાજી કર્યાં ' એમ કહેવામાં આવ્યુ છે.૧૪ આટલા મુદ્દાઓ ઉપરથી એટલું તા જરૂર સિદ્ધ થાય છે કે પ્રભાવકચરિત્રના કર્તા, મેરૂતુગ અને જિનમંડન-એમણે માનેલું છે તે પ્રમાણે વૈયાકરણીય હેમચંદ્ર જ માત્ર જયસિંહના માનીતા ન હતા. વૈ. હુમચક્ર તેમના કથાનાયક હતા અને કુમારપાળની રાજસભામાં તેમના (હેમચંદ્રના ) અસાધારણ તેજના અંખારથી તે અંજાઈ ગયા હતા. આ પરિસ્થિતિએ જયસિહના અને હેમચંદ્રના સંબધ કેવા હતા તે રજુ કરવાના ચિત્રપટપર પણ ચેાસ અસર સ્વાભાવિક રીતે કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com