SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) આબ્યા. વળી દર વર્ષીમાં એંશી દિવસ જીવહિંસા અંધ કરવા સબંધી રાજ્યશાસન બહાર પાડવા પણ તેને કહેવામાં આવ્યું. મા જો આ પછવાડેના વક્તબ્યાના સ્વીકાર કરવામાં આવે તે વૈયાકરણીય હેમચદ્રનું એ સંબંધી માન ઘણું શ ંકાસ્પદ થઈ પડે, પણ કમનસીબે એ પ્રશસ્તિના લેખક પણ તે જ રાજશેખર છે જેણે પ્રમધકાશ લખ્યા છે અને ઉપર વર્ણવેલા બનાવાથી એ એટલા લાંખા વખત પછી થયેલ છે કે આપણે એમના કહેવા તરફ પૂરતા વિશ્વાસ ભાગ્યે જ રાખી શકીએ.૧૩ વધારે વાવૃદ્ધ હેમચંદ્ર ઉપરાંત એક સમુદ્રઘાષ નામના યતિએ “ ગુર્જરના મુખ્ય શહેરમાં સિદ્ધરાજને રાજી કર્યાં ' એમ કહેવામાં આવ્યુ છે.૧૪ આટલા મુદ્દાઓ ઉપરથી એટલું તા જરૂર સિદ્ધ થાય છે કે પ્રભાવકચરિત્રના કર્તા, મેરૂતુગ અને જિનમંડન-એમણે માનેલું છે તે પ્રમાણે વૈયાકરણીય હેમચંદ્ર જ માત્ર જયસિંહના માનીતા ન હતા. વૈ. હુમચક્ર તેમના કથાનાયક હતા અને કુમારપાળની રાજસભામાં તેમના (હેમચંદ્રના ) અસાધારણ તેજના અંખારથી તે અંજાઈ ગયા હતા. આ પરિસ્થિતિએ જયસિહના અને હેમચંદ્રના સંબધ કેવા હતા તે રજુ કરવાના ચિત્રપટપર પણ ચેાસ અસર સ્વાભાવિક રીતે કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy