________________
(49)
એક દિવસ જ્યારે તેણી હ ંમેશના નિયમ પ્રમાણે પેાતાના ધણી (મળદીઆ) ને બહાર જંગલમાં ચરાવવા લઈ ગઈ હતી અને જ્યારે તે છુટા ચરતા હતા ત્યારે પાતે અત્યત શાકના આવેશમાં આક્રંદ કરતી એક ઝાડની નીચે બેઠી હતી. ત્યાં તે વખતે તેણે શિવ અને પાતીની વચ્ચે થતી વાત સાંભળી. શિવ પેાતાની સ્ત્રી સાથે આકાશમાં વિમાનમાં ઉડયે જતા હતા. આ ચરાવનાર સ્ત્રી (ભરવાડણુ) ના દુ:ખનું કારણ પાર્વતીએ શ કરને પૂછ્યું. શિવે આખી હકીકત તેને કહી સંભળાવી અને પછી ઉમેર્યું કે એ જ ઝાડની નીચે અમુક આધિ ઉગેલી છે તે જો એને ખવરાવવામાં આવે તે અત્યારે ખળદ થઈ ગયેલા વ્યાપારી પાછુ એનુ અસલ સ્વરૂપ પામી જાય. એ ઔષધિ સંબંધી કાંઈ પણ વધારે વિગત આપવામાં આવી નહોતી તેથી પેલી સ્ત્રીએ ઝાડની છાયા નીચે જે સચીને ઉગેલી હતી તે સ` ચુંટી કાઢી અને તેનું નીરણુ અળદને કર્યું. બળદે તે ખાધુ અને ફરી વાર એ માસ થઈ ગયેા. આટલી વાર્તા કહી હેમચંદ્રે જણાવ્યું કે જેમ અજ્ઞાત ઔષધિમાં વ્યાધિ દૂર કરવાના ગુણ જણાયા હતા તે પ્રમાણે સર્વ ધર્મો તરફ માન રાખવાથી મેાક્ષ મળે છે અને કદાચ પ્રાણીને એમ ખખર ન પડે કે એમાંથી કણે મેાક્ષ આપ્યું અને એમાંના કા મત આસ્થાને ચેાગ્ય છે એ ન જણાય તા પણ પરિણામ તા સારૂ જ રહે છે. ત્યારપછી રાજા સધને માન આપવા લાગ્યા.૫૦
આ જ વાર્તાનું તદ્ન સ્વતંત્ર આકારમાં જિનમંડને અવતરણ કર્યું છે અને તેની લેખનશૈલી અનેક બાબતમાં વધારે સારી છે.૧૧ આ વાર્તા સાથે તે ગ્રંથકર્તા બીજી એ નાની નાની બાબતેને જોી દે છે. આમાંની એક વાતમાં એ જ વિષય ઉપર રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com