________________
(
૬ )
મેરૂતુંગની ત્રીજી વાત તદ્દન જુદા જ પ્રકારની છે. મેરૂતુંગ કહે છે કે એકદા સિદ્ધરાજ મેક્ષને સાચે માર્ગ શેલત હતું અને તે માટે જુદી જુદી પ્રજાઓના મતેના તત્વજ્ઞાનમાં એણે શોધખોળ આદરી હતી. એનું પરિણામ અસંતોષકારક નિવડ્યું હતું. દરેક ગુરૂ પિતાના મતની પ્રશંસા કરતા હતા અને બીજા સર્વ મતે કે દર્શનમાં ભૂલ કાઢતા હતા. રાજા આથી સંશયને હીલોળે ચડ્યું અને આ સંબંધમાં પિતાને શું કરવું એગ્ય ગણાય એ સંબંધમાં છેવટે તેણે હેમચંદ્રને અભિપ્રાય પૂછયે. હેમચંદ્ર એ સવાલને જવાબ પુરાણપ્રસિદ્ધ એક વાર્તા-કથા કહીને આપે. તેમણે વાત કહેવા માં –
વર્ષો પહેલાં-યુગો પહેલા એક વેપારી થઈ ગયે. એણે પિતાની સ્ત્રીને ત્યાગ કરી દીધું. એણે પિતાની આખી મીલ્કત અને પિતાનું સર્વસ્વ એક ગુણિકાને આપી દીધું. એ વ્યાપારીની સ્ત્રીએ પોતાના પતિને પ્રેમ પુનઃ પ્રાપ્ત કરવા સારૂ આતુરતાપૂર્વક અનેક પ્રયત્ન કર્યા અને પોતાને એ મુદ્દો પાર પાડવા માટે કઈ જીબુટ્ટી હોય તે તે મેળવવા માટે પણ ઠામઠામ તેણીએ પૃછા કરી. તેને એક ગેડ મળે. એણે બાઈને કહ્યું કે “તેને પણ તેની લગામથી બંધાઈ જશે અને એવા વચનપૂર્વક તેને એક દવા આપી અને તે દવા ધણીના ખાવાના ખેરાક સાથે મેળવી નાખવાને તેને વિધિ બતાવ્યું. થોડા દિવસ પછી પેલી સ્ત્રીએ સદર સૂચનાને અમલ કર્યો એટલે તેને ધણું ખેરાક ખાતાં બેલ–અળદીઓ થઈ ગયે. આ પરિ. ણામ જોઈને દરેક માણસ પેલી બાઈને ઠપકો આપવા લાગ્યા. પિતાના આ કાર્યના અણધારેલા પરિણામને ફેરવવા એ કઈ
રીતે શક્તિમાન થઈ શકી નહિ, જેથી વાણી નિરાશ થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com