________________
(૪૮ ) એમ પણ બનવાજોગ છે કે જયસિંહની માગણીથી દ્વયાશ્રય-- કાવ્યનું કામ હાથ ધરવામાં આવ્યું હોય અને ચૌદમા સર્ગની આખર સુધીને ભાગ જેના છેવટના ભાગમાં એ રાજાના કાર્યોનું વર્ણન આવે છે ત્યાં સુધીને સદર ગ્રંથ તેના સમયમાં બનાવેલ હેય. અહીં એટલું પણ જણાવવું ઘટે કે રત્નમાળાના કર્તા કહે છે કે ૪° જયસિંહે પોતાના વંશને ઈતિહાસ લખાવ્યું હતું અને હેમચંદ્રની સદર કૃતિ સિવાય બીજો કોઈ પણ ચૌલુકય વંશ સંબંધી ઐતિહાસિક ગ્રંથ લભ્ય થતું નથી. સદર બને કેશે અને સદર દ્વયાશ્રયકાવ્ય આખા અથવા અધુરા જયસિંહની કારકીર્દી દરમ્યાન લખાયલા હવા સંબંધી પ્રથમનગ પણ સંભવ છે. “ અલંકારચૂડામણિ ” અને ૮ માં શાસન” માટે એમ હવાને જરાપણ સંભવ નથી.
બને ઘણેભાગે કુમારપાળના રાજ્યના આરંભમાં લમ્બચેલા જણાય છે. આના સંબંધમાં કારણે આગળ આપવામાં આવશે,
: વ્યાકરણની રચના થયા પછી જયસિંહ અને હેમચંદ્ર વચના અનેક પ્રસંગો પ્રબંધોમાં વર્ણવવામાં આવ્યા છે. એ ને મે ભાગ તે એની ભાત ઉપરથી જ કેઈ ગંભીર વિચરણાને ાિગ્ય નથી અને થોડાક પ્રસંગે જે તેમની જાતિ ઉપરની ઐતિહાસિક હોવા સંભવિત દેખાય છે તેને પણ વધારે બારીકાઈથી તપાસવામાં આવે છે ત્યારે ઘણા શંકાસ્પદ મૂલ્યવાળા લૂમ પડે છે. પ્રભાવક ચરિત્ર એક વાર્તા જણાવે છે કે હેમચંદ્રના મુખ્ય શિષ્ય રામચંદ્ર પિતાની એક આંખ (જમણે) ફે નાખી, કારણ કે મહારાજા જયસિંહ જેની સાથે તેના ગુરૂ મહારાજે તેની ઓળખાણ કરાવી આપી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com