________________
અગત્યને
તો પણ એ શાડા વખકે કેટ
( ૧૧ ) કબૂતર (પારેવા) અતિ વિષયવૃત્તિવાળા હોય છે. આટલા ઉપરથી ખાવાની બાબતને અતિ મહત્ત્વ આપવા ગ્ય નથી એમ તેમણે સ્થાપના કરી. મેરૂતુંગ કહે છે કે આ બનાવ કુમારપાળ રાજાના સમયમાં બન્યું હતું અને આભિગે કુમારપાળ રાજાની આસેવના કરી હોય એ તદ્દન બનવાજોગ છે.
પ્રભાવકચરિત્રમાં ચોથી વાર્તા ભાગવતદર્શની દેવબોધ સંબંધી છે. એ સંન્યાસીએ અણહિલવાડમાં છેડે વખત સારે અગત્યને ભાગ ભજવ્યો છે. રાજા પાસેથી એને ઘણી સારી બક્ષીસ મળી છતાં પણ એ રાજા તરફ તથા તેની શ્રીપાલ તરફ ઘણી અસભ્ય રીતે વર્તાતે હતે. થોડા વખ . એના સંપ્રદાયના નિયમથી તદ્દન ઉલટી રીતે એ દારૂ મંડળ જમાવતા હોય એ તેના ઉપર શક લાવવામાં
મુલાકાત પિતાના ગુન્હાની કોઈ પણ પ્રકારની સાબિતી ન મળ એવી તેણે વ્યવસ્થા તે કરી, પણ પછીનાં વર્ષોમાં એના તરફ તદન બેદરકારી બતાવવામાં આવી અને તે ગરીબ થઈ ગ. છેવટે એ હેમચંદ્ર પાસે ગયા અને તેના માનમાં એક કવિતા બનાવી. હેમચંદ્રને તેના ઉપર દયા આવી અને રાજાની પાસેથી એમણે તેને એક લાખની રકમ અપાવી. આ રકમવડે દેવબેધે પિતાનું દેવું આપી દીધું. પછી એ ત્યાંથી ગંગા તરફ ચાલે ગયો અને ત્યાં એને દેહ નિર્વાણ પામ્યું. આ વાર્તા બીજી કઈ કૃતિમાં રજુ થયેલ નથી. વળી જિનમંડને કુમારપાળ રાજાનું જન ધર્મમાં દાખલ થયાનું ચરિત્ર વર્ણવ્યું છે ત્યાં હેમચંદ્રના પ્રતિસ્પર્ધી તરીકે દેવબોધિ નામના એક પાત્રનું નામ આપણે વાંચીએ છીએ અને એમ લાગે છે કે રાજશેખર (જુઓ નેટ નં. ૫) આ પછવાડેની હકીકત સંબંધી ઇસારે કરતા હશે.૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com