________________
(૪૩)
હતા
એ બન્ને ગ્રંથા રાજાના હુકમથી મનાવવામાં આવ્યા અથવા તા તે ગ્રંથા રાજાને અર્પણ કરવામાં આવ્યા નથી, તે હકીકત ઉપરના અનુમાનની આડે આવતી નથી, હેમચદ્ર પાતે પણ એ બન્ને કાને પેાતાના વ્યાકરણની પૂર્તિ તરીકે જ ગણે છે. અલ કારચૂડામણિમાં તેના ઉલ્લેખ કરવામાં આવ્યે નથી તેથી એ વાત સૂચિત થાય છે. ( જુએ નેટ ૩૮ ) આ કારણને લઇને કૈાશા વ્યાકરણના વિભાગ ગણવાને કારણે તેનાં રાજાના નામનું સૂચવન અથવા તેને ગ્રંથાણુ બીનજરૂરી ધારવામાં આવ્યું હોય તે પણ ખનવાજોગ છે. વ્યાકરણને લગતી હકીકત મેરૂતુગે જ્યાં રજુ કરી છે તેને છેડે એક નાની નાંધ તેઓ કરે છે.” તે પ્રમાણે “ફ્રેંચાશ્રય મહાકાવ્ય”” પણ આ જ સમયમાં મન્યાનું તે જણાવે છે. રાજાએ વિશ્વના વિજય કર્યાં તેના માનમાં અને તેની મહત્તા વધારવા વ્યાક રણ પૂરૂ થયા પછી તરત જ સદર ગ્રંથને પણ લખી નાખવામાં આબ્યા એમ ત્યાં કહેવામાં આવ્યું છે. આ હકીકત સાચી હાઇ શકે નહિ, કારણ કે દ્વાશ્રયકાવ્યના છેલ્લા પાંચ સર્વાં (૧૫ થી ૨૦ સર્ગો ) કુમારપાળ રાજાનું જીવનવૃત્ત અને કારકીર્દી વ`વે છે અને એ કુમારપાળ તા જયસિંહ પછી ગાદી પર આવે છે. એ ગ્રંથના છેવટના ભાગ બતાવે છે કે તે વખતે કુમારપાળ રાજા જીવતા હતા અને પાતાની રાજસત્તાના શિખરપર ચઢેલા હતેા. જે આકારમાં તે ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે તે જોતાં તે ગ્રંથ વિક્રમ સંવત ૧૯૨૦ પહેલાં પૂરા થઇ શકયા હાય એમ ન સંભવે, છતાં ભાગળ જતાં બતાવવામાં આવશે તેમ હેમચંદ્રે પોતાની એક કૃતિ તેના જીવનના અંત ભાગમાં ફરી વખત તપાસી સુધારી હતી તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com