________________
( ૩૪ )
છે, તે એ હકીકત બતાવે છે. મેરૂતુંગ જણાવે છે૨૯ કે— આ ચર્ચા વખતે 'બાળક' ( કિંચિદ્રયતિક્રાન્તથૈશવ એટલે જેનુ બાળપણ કાંઈ કાંઈ પૂરૂ થઈ જવા આવ્યું હતુ. તેવે ) હેમચંદ્ર દેવસૂરિના સહાયક તરીકે હાજર હતા અને તે રાજાધિરાજની માતા મયણલ્લાદેવીની સહાનુભૂતિ પેાતાની બાજુએ ઢારવવા માટે શક્તિવાન થયા હતા. પ્રભાવકચરિત્ર (૨૧-૧૯૫) આ રાજસભામાં થયેલી ચર્ચાની તારીખ વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ શુદ પુનમ આપે છે, જ્યારે મૈરૂતુંગ આ બનાવને જયસિંહના રાજ્યની આખરી સ્થિતિમાં માળવાના વિજય પછી મૂકે છે. આ ખાખતમાં પ્રભાવકચરિત્રમાં જે હકીક્ત રજુ કરી છે તે વધારે પસંદ કરવા ચેાગ્ય લાગે છે એમાં શક નથી, અને એમ પણ ચાક્કસ જણાય છે કે મેરૂતુ ંગે પેાતાની ઇચ્છાથી જ સ્વતઃ એ તારિખને ફેરવવાની છૂટ લીધી છે. આ છેલ્લી બાબત એક ખીજી હકીકત પરથી પણ સિદ્ધ થાય છે અને તે ઉપર જણાવેલ ઉલ્લેખ, જેમાં હેમચંદ્રને માળપણુ તુરતમાં પુરૂ કરેલ જણાવેલ છે તેના આધાર છે. જો એ ચર્ચા છેક સંવત ૧૧૯૦ પછી થઈ હાત તા તે વખતે હેમચંદ્રનું વય પચાસ વર્ષથી પણ વધારે થાય. આ પ્રમાણે હકીકત હાવાથી મેરૂતુગે જે આધારભૂત મૂળગ્રંથોના ઉપયોગ કર્યાં છે તે પ્રમાણે પણ માળવાના યુદ્ધ પહેલાં તેમના જયસિંહૈ' સાથે પરિચય થયેલા હાવા જોઇએ, તે હકીકતની ના પાડી શકાય તેમ નથી. અલખત્ત, આથી કાંઈ એમ ઠરતુ નથી કે પ્રભાવકચરિત્રમાં હેમચંદ્ર અને જયસિહના પરિચયની જે હકીકત માપી છે તે સત્ય જ છે. એની આંતરિક અશકયતા તે અગાઉ અતાવી તે આકારમાં ખી જ રહે છે. હેમચંદ્ર ક્યા કારણુ અથવા પ્રસગને લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com