________________
( ૪૧ )
પેાતાના ગુણ-દોષ ઉપર વિચારતાં એ અસંભવિત વાત લાગતી નથી; કારણ કે પેાતાના રાજ્ય અમલનું અમરત્વ સાહિત્ય વાહમયના પુસ્તકાની રચનાથી થાય તે જોવાની તીવ્ર ઇચ્છા, અગાઉ જણાવ્યું છે તેમ, જયિસંહને થઈ હતી. ભેાજરાજાની કૃતિ વાંચીને એનામાં અસૂયાની વૃત્તિ વિશેષ જાગ્રત થઇ હાય તે તદ્ન મનવાજોગ છે અને પેાતાના રાજ્યના અતિ નિષ્ણાત વિદ્વાન પુરૂષને એવી જાતના ગ્રંથાની રચના કરવાનું કા સુપ્રત કર્યુ. હાય તે તદ્દન સ્વાભાવિક છે. સિદ્ધહેમચંદ્ર, દંતકથા કહે છે તે પ્રમાણે ગ્રંથસમુચ્ચય છે અને પૂર્વાંકાળના વ્યાકરણામાંથી તેની સામગ્રી એકઠી કરેલી છે. કીલ્હા કહે છે તે પ્રમાણે તે વ્યાકરણ મુખ્યત્વે કરીને શાકટાયન અને કાતંત્રનાં વ્યાકરણાના આધાર લઇ રચવામાં આવ્યુ છે. હેમ દ્રે પોતે ટીકામાં અનેક વાર ખીજાઓના મતા કૃતિ મન્યે કૃત્તિ વિત્ અન્ય એમ કહે છે-કેાઈ એમ કહે છે અને કીાને અધુરી ટીકા મળી છે તેનાપરથી તે જણાવે છે કે શરૂઆતના પાંચ પાદામાં પંદર જુદા જુદા વ્યાકરણના ગ્રંથાના ઉપયાગ કરવામાં આવ્યે છે.૩૫ આખા ગ્રંથને અ ંગે એ સંખ્યામાં બેશક ઘણા મેાટા વધારા થવા જ જોઇએ. હેમચન્દ્રેરચનાનું કાર્યાં શરૂ કરવા પહેલાં આજુબાજુના સાધનેાદ્વારા એમણે ગ્રંથસાહિત્ય એકઠું' કર્યું હશે અને એ સમીકરણના કાર્યોંમાં મહારાજાએ તેને મદદ કરી હશે એ વાત તદ્ન મનવાદ્વેગ લાગે છે. અત્યારે પણ હિંદના રાજાએ પેાતાના દરબારના પડિતાને નિયમસર પ્રતા અને ગ્રંથા પૂરા પાડે છે અને ઘણી વખત તે એને બહુ દૂરના પ્રદેશમાંથી માટે ખરચે મંગાવવામાં આવે છે; છતાં જ્યારે પ્રભાવકચરિત્રકાર કહે છે કે વ્યાકરણની સર્વ
(
"
પ્રતિ
કાશ્મીર દેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com