________________
( ૨૯ )
તેના પવિત્ર કાયદાએ સંબંધી ચર્ચા પેાતાની હાજરીમાં કરાવી હતી. તે સંબંધમાં પાતે જાતે પણ અનેક સવાલો કરતા હતા. હેમચ'દ્ર પેાતાના વ્યાકરણની પ્રશસ્તિમાં આ હકીકતને ટકા આપે છે. (નાટ ૩૩ શ્લોક ૧૮–૨૨.) ત્યાં તે જયસિંહુના સાધુ ધર્મ તરફ વલણુ સંબ ંધી ઉલ્લેખ કરે છે, તેમજ “દ્વાશ્રયકાવ્ય ” માં જયસિંહૈ ન્યાયશાસ્ત્ર, ચૈાતિષ અને પુરાણા શીખવવા માટે પાઠશાળાએ સ્થાપી હતી એમ પણ. ઉલ્લેખ કરે છે. ( જુએ નેાટ ૨૮ ).
cr
જેને સ ંસ્કૃત ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હાય, જે બ્રાહ્મણને લગતા વિજ્ઞાનામાં પણ કુશળ ઢાય અને જેણે કાવ્યશક્તિમાં પણ પ્રાવિણ્ય પ્રાપ્ત કર્યું" હાય તે જૈન સાધુ હોવા છતાં પણ એવા પ્રકારના રાજાની કૃપા જરૂર પ્રાપ્ત કરી શકે તે સહેજે સમજી શકાય તેવી હકીકત છે; છતાં જયસિંહના સ ંબંધમાં હેમચંદ્ર કેવી રીતે આવ્યા તે ખાખતમાં મૂળગ્રંથા પરસ્પર એક સરખામેળ ખાતા નથી. પ્રભાવકચરિત્રના કથન પ્રમાણે અકસ્માત્ રાજાને મળી જવાનુ મનતાં તે તકના સામઢે કરેલા સુંદર ઉપયાગને લઈને તેઓ બન્ને વચ્ચે એળખાણુમિલન થયું હતું. હકીકત એવી કહેવામાં આવે છે કે સિદ્ધરાજ એકદા પેાતાની રાજધાનીમાં હાથી ઉપર સ્વારી કરીને રસ્તા ઉપર કરતા હતા અને એક ઢાળાવની પાસે એક દુકાનની નજીકમાં રાજાએ હેમચંદ્રને જોયા. રાજાએ પેાતાના હાથીને ઢાળાવ ઉપર જ ઉભા રાખ્યા અને સાધુને કહ્યું કે કાંઈક કથન કરી-ગાઓ, ’હેમચંદ્રે તે જ વખતે કવિતા બનાવીને કાવ્યમાં ઉત્તર આપ્યા. “ કાઈપણ જાતના વિચાર કર્યા વગર સુવિખ્યાત હાથીને છૂટથી આગળ વધવા.
'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com