________________
હેમચંદ્ર અને સિંહ સિદ્ધરાજ
હેમચંદ્રને સૂરિપદવી પ્રાપ્ત થયા પછીના તુરતના વર્ષોમાં હેમચંદ્રના જીવનવૃતને અંગે ઉપર જણાવેલા મૂળ ગ્રંથમાં કાંઈ હકીકત ઉપલબ્ધ થતી નથી. ત્યારપછી અણહીäપાટણ અથવા પાટણ જે હાલનું અણહિલવાડ પાટણ હતું અને જે તે વખતે ગુજરાતની રાજધાનીનું શહેર હતું ત્યાં તે તેની જંદગીને ઘણેખરે ભાગ પસાર કરે છે એમ સ્પષ્ટ અને નમ્ર હકીક્ત રજુ કરીને એના જીવનની હકીકત સર્વ કૃતિકારે આગળ ચલાવે છે. એ અણહીāપાટણમાં તે આવે છે અને ત્યાં રાજ્યની કૃપાથી ગ્રંથકર્તા તરીકે અને પિતાના ધર્મના પ્રચારક તરીકે માનવંતી જીદગી શરૂ કરવાની તેને તક મળે છે. તેને પ્રથમ મુરબી (પટન-આશ્રયદાતા) ચૂક્ય રાજવી જયસિંહ હતું. એનું નામ સિદ્ધરાજ પણ હતું. એ ગુજરાત અને તેની આજુબાજુના પશ્ચિમ હિંદના બીજા પ્રદેશપર રાજય કરતે હતે. વિક્રમ સંવત ૧૧૫૦ માં જયસિંહનું રાજ્યારોહણ થયું અને વિક્રમ સંવત ૧૧૯ સુધી તેણે રાજય કર્યું. સર્વ અહેવાલે (પ્રબંધો) પ્રમાણે જયસિંહ ચેલકય વંશમાં ઉત્સાહી કર્તવ્યાભિમુખ અને પિતાની સત્તા વધારવાની હેશવાળા રાજાઓમાંને એક હતે. એણે પિતાના રાજ્યની પૂર્વ દિશાઓ તેમ પશ્ચિમ દિશાઓ વધારી. લડાઈના સંબંધમાં વિજય પ્રાપ્ત કરેલ ફતેહમંદ બનાના સંબંધમાં પ્રબંધમાં અને લેખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com