________________
( ૩૧ )
કરવામાં આવ્યા હતા, કારણ કે તેની વિદ્વત્તાને લઇને તેનુ તે ચેાગ્ય સ્થાન હતું. હેમચંદ્રે રાજાને નીચેના શબ્દોમાં આશીર્વાદ આપ્યાઃ “ કામદુધા ગાય ! તારી નરમાશથી પૃથ્વીને ભરી દે; સમુદ્રે ! તમારા મેતીના સાથીઆ ચારે તરફ કરી દે; ચદ્ર !તું તારી જ્વેલ્ના બરાબર જમાવ! અહા દિગ્ગજો ! તમારી લાંખી સુ ંઢાવડે સ્વર્ગોના કલ્પવૃક્ષાની શાખાઓ અને તેના ૫'ખાએ લાવેા. અત્યારે શુ સિદ્ધ દુનિયાને જીતીને આવતા નથી ?” આ કાવ્યકૃતિ જેના ઉપર ટીકા પણુ રચવામાં આવી હતી તેણે રાજાની પ્રશંસા પ્રાપ્ત કરી અને તેને લઇને ખૂબ માન મળ્યું. પ્રભાવકચરિત્રકાર ( પ્રભાચંદ્ર) અને જિનમ’ડન (કુમારપાળપ્રબંધકાર ) પણ આ હકીકત જાણુતા હતા, પણ તેમનુ' કહેવુ એમ છે કે હેમચંદ્રે સિદ્ધરાજ સાથે પૂર્વકાળમાં જે સબંધ થયા હતા તેને આ પ્રસ ંગે તાજો કર્યાં (જુએ નેટ ૨૪) અને રાજાએ તેમને પેાતાના રાજમહેલમાં આવવા માટે ફરી વખત નવું આમત્રણ કર્યું.
આ અને હકીકતાના આધારભૂતપણા સંબંધી વિચાર કરતાં ખીજી (પાછળની) હકીકત ઉપર જણાવી છે તેતા ખરેખર ઐતિહાસિક જ છે. જે કાવ્યકૃતિદ્વારા હેમચન્દ્રે રાજાને આશીર્વાદ આપ્યા તે પશુ આધારવાળી કવિતા છે, કારણ કે એ જ કવિતા ડેમચંદ્રના અનાવેલા વ્યાકરણના ચાવીશમા પાદને અંતે આપવામાં આવી છે. આ વ્યાકરણમાં હવે પછી અતાવવામાં આવશે તે પ્રમાણે ગ્રંથકર્તાએ ચાલુક્ય રાજાના માનમાં પાંત્રીશ કાવ્યે લખ્યાં છે. એ કવિતાના છેલ્લા શબ્દો “શું અત્યારે સિદ્ધ દુનિયાને જીતીને આવતા નથી ?” તેના ખરાખર અથ જો પ્રમધકારી કહે છે. તેમ અસલ સિદ્ધરાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com