________________
વિચારતું થયું છે કે જે કામ સાધુઓ કરી શકે છે તે શું ગૃહસ્થ ન કરી શકે? આપણી આજની વિચારણું મુખ્યત્વે ભારત સુધી સીમિત
ઈને તે રીતે વિચારીશું. ગૃહસ્થાની મર્યાદિત સ્થિતિ:
આમ તે ગૃહસ્થાશ્રમથી પણ મોક્ષ થઈ શકે છે એ વાત જૈનધર્મ “નાથ ત્રિા સિદ્ધા” કહીને સ્વીકારે છે. બીજા ધર્મો પણ ગૃહસ્થાશ્રમની મહત્તા સ્વીકારે છે. પણ, ગૃહસ્થાશ્રમમાં એક વ્યકિત પિતાનું જ કલ્યાણ કે પિતાને જ મોક્ષ સાધી શકે; તે આખા સમાજનું કલ્યાણ કે મેક્ષ સાધવા માટે અથવા સમાજને મુક્તિમાર્ગની પ્રેરણા આપવા કે મુક્તિ અપાવવા માટે, તે નિમિત્તે અલગ વ્યવસ્થિત સાધુ સંસ્થાની અનિવાર્ય જરૂર રહે છે.
એક ગૃહસ્થ પિતાના કુટુંબની સાથે સાથે આખા સમાજ તથા સમષ્ટિ (પ્રાણીમાત્ર) સુદ્ધાંના કલ્યાણની બેવડી જવાબદારી ભાગ્યે જ ઉપાડી શકે. પ્રમાણે અને અનુભવના આધારે એટલું જ કહી શકાય કે પછી એ ગૃહસ્થી પિતાના ઘરની બધી ચિંતા એસરાવી દે ત્યારે જ તે વિશ્વકલ્યાણની ભાવના પ્રગટાવી શકે છે, અને તેને લોકો સંતની કક્ષામાં ગણવા શરૂ કરે છે. સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસૈયે, મીરાંબાઈથી લઈને મહાત્મા ગાંધી સુધીના લકે એ પરિપાટીના છે.
દલીલ તરીકે ઘણું કહેશે કે “જનક વિદેહી” ગૃહસ્થાશ્રમાં રહીને રાજ્યકાર્ય ચલાવવા અને અનેક પ્રપ વચ્ચે રહેવા છતાં નિલેપ રહી શક્યા અને મેક્ષ સાધના કરી શક્યા. પછી બીજા ગૃહસ્થ શા માટે નિર્લેપ રહીને સાધના ન કરી શકે? સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય :
બસ અહીં જ, સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય સમજવા જેવું છે. પ્રથમ તે જનક વિદેહી જેવા નિલેપ રહેનારા જવલેજ પાકે છે. વળી જનક વિદેહી પોતાનું જ કલ્યાણ કરી શકયા હતા. આખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com