________________
આયંબિલ કર્યું', સર્વાં પ્રથમ ચાત્રીશ અતિશયે અને માઢ પ્રાતિહાર્યાંનું વન લખવાની શરૂઆત કરી ઉલ્લાસ અપૂર્વ હતા. શ્રી વીતરાગસ્તવનું ભાવવાહી પારાયણ ચાલુ હતું. સ્વ. પૂ. આચાર્ય દેવની કૃપા હતી અને શ્રી તીર્થં કર્ ભગવંત હૃદયમાં વસી રહ્યા હતા, તેથી ક્રમે ક્રમે બધી અનુકૂળ સામગ્રી ગોઠવાતી ગઇ. આ લખાણુ માટેના કાગળ, પેન, ફાઇલા વગેરે બધુ જ અલગ રાખેલ અને જ્યારે કોઈ પણ જાતના સૂક્ષ્મ પણ કાષાયિક ભાવ આત્મામાં દેખાય, ત્યારે આ લખાણ કયુ" નથી, પણ જ્યારે સંપૂર્ણ ભકિત હૃદયમાં હાય, ત્યારેજ આ લખ્યું છે. જેમ જેમ અતિશયેાતુ વષઁન લખાતુ ગયું તેમ તેમ રહસ્ય પણ સ્પષ્ટ થતું ગયું.
આ પુસ્તકમા જે ગ્ર શ્રેનિા નામનિર્દેશ કરેલ છે, તે સિવાયના કેટલાક ગ્રથ્રામાં આ વિષયનું વર્ણન મળે છે, પણ તે વન, આ પુસ્તકમાના વર્ણનને મળતું હેાવાથી, અહીં લીધેલ નથી, ખીજુ કારણ એ પણ છે કે પુસ્તકનું કદ બહુ મોટુ થઇ જાય.
આ બધુ લખાણુ સંપૂર્ણ શાસ્ત્રીય છે. તેમા કેાઈ પણુ સ્વકલ્પના નથી. પૂર્વાચાર્યાનુ જ મધું છે. એમા મારૂં પેાતાનું કશુ જ નથી છતાં છદ્મસ્થતાઢિ દેષાના કારણે મારાથી કાંઇ પણ અનુચિત લખાઇ ગયુ` હાય તે। તે અંગે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડ
– મુનિ તત્ત્વાનંદવિજય
જૈન ઉપાશ્રય, ૩૫, ચોપાટી સી ફ્રેસ, મુંબઇ-૪૦૦ ૦૦૭.
શ્રી વીર નિર્વાણ કલ્યાણુક, વિ. સ . ૨૦૩૦.