________________
૧૦
એનું અપમાન નહિ કરવું જોઈએ, એમ વિચારી કુબેરે કરેલી વાતને સ્વિકાર કર્યો, કારણ કે પરાપકાર કરવામાં હમેશાં જેઓ સતત તૈયાર હાય છે. તેવા પુરુષોના હૃદયમાં સ્વાની વિચારણા થતી જ નથી. શ્રી વસુદેવ ઉઠીને પેાતાના આવાસ સ્થાને ગયા, પેાતાના ન્ય વેષને ઉતારી નાખી દૂતને માટે ઉચિત એવા નવીન વેષને પરિધાન કરી નિધીશ્વર કુબેરની પાસે આવ્યા, ત્યારે કુબેરે વેશ પરિવર્તનનું કારણ વસુદેવને પૂછ્યુ. ત્યારે વસુદેવે જવાબ આપ્યા કે દૂતને માટે વસ્ત્રાભૂષણ વિગેરે આડખરની જરૂરીઆત. હાતી નથી.
ફક્ત વાણી અત્યંત સુંદર હોવી જોઈએ, વસુદેવના ચાતુર્યથી અને ઉચિતતાથી ખુશી થઈ કુબેરે કહ્યુ કે આપ જલ્દીથી જઈ ને મારા કાર્યની સિદ્ધિ કરો, પ્રબળ ખળવાન હાવાં છતાં પણ ગર્ભમાં રહેલા જીવની જેમ કાર્યનુ પણ લક્ષ ન જાય તેવી રીતે વસુદેવે રાજભવનમાં પ્રવેશ કર્યાં.
આકાશમાં રહેલા તારા અને નક્ષત્રે જેવી રીતે શેાભે છે. તેવી રીતે નિલરત્નાથી રચિત અને મેતીએથી મઢેલી એવી પ્રથમ ભૂમિ ઉપર વસુદેવે પ્રવેશ કર્યાં, ગગનમાં રહેલા તારાઓના ઝુમખાની જેમ પહેલા મજલે દિવ્ય શરોરવાળી અનેક સ્ત્રીએના વૃંદને જોચે, ત્યારબાદ રત્નમય છતવાળા અને સુવણુના સ્થ'ભાવાળા ખીજા માળે વસુદેવે પ્રવેશ કર્યો, ત્યારખાદ અનેક પ્રકારની સ્ત્રીએાના મૂખથી મ'ડિત અને મનેાહર ઈન્દ્રલેાક સમાન તૃતીય મજલે પ્રવેશ