Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
અજ્ઞાની નવિ હવે મહાજન, જો પણિ ચલવે ટોલું ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોલું રે.
જિd ૧૧ [૧-૧૧] બાળ અજ્ઞાની નવિ હોવું મહાજન ક0 અજ્ઞાનીનો સમુદાય તે મહાજન ન કહિછે. જો પણિ ચલર્વે ટોલું ક0 જો પણિ ટોલું-ગચ્છ ચલાવે તોહિ પણિ એવું ધર્મદાસ ગણિનું વચન વિચારીનેં મન ભોલું ન કરીશું. એતલે અજ્ઞાને ધમાધમ ન કરી.યતઃ- ગં નયજ્ઞ મલ્યો. ઇત્યાદિ વચનાતું. [ઉપદેશમાલા. ગા-૩૯૮] ૧૧ [૧-૧૧]
સુ0 અજ્ઞાનીઓનો સમુદાય ભલેને ગ૭ ચલાવતો હોય તો પણ તેને મહાજન ન કહેવાય એવું ધર્મદાસગણિનું વચન વિચારીને મનને જરીકે ભોળું ન કરવું. અજ્ઞાની નિજ છંદે ચાલે તાસ નિશાઈ વિહારી, અજ્ઞાની જે ગછને ચલવે તે તો અનંત સંસારી રે. જિd ૧૨ [૧-૧૨
બાળ અજ્ઞાની પુરુષ ચાલે તે નિજ છંદે ક0 પોતાને અભિપ્રાઈ ચાલે, તથા તે અજ્ઞાનીની નિશ્રાઈં વિહારી ક૦ વિચરે. એતલે અજ્ઞાની સાથે વિચરઇ. તે માટે અજ્ઞાની જે ગછને ચલાવે તે તો અનંત સંસારી જાણવો. યતઃ
जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ य गच्छं अणंतसंसारिओ होइ ॥ १ ॥
- ઇત્યુપદેશમાલાયાં. [ગા-૩૯૮] ૧૨ [૧-૧૨]. સુ0 અજ્ઞાની પુરુષ પોતાના અભિપ્રાયેજ ચાલે. તેથી અજ્ઞાનીની નિશ્રામાં વિચરનાર પણ અજ્ઞાની જ. આવો અજ્ઞાની જે ગચ્છને ચલાવે તેને અનંતસંસારી જાણવો. ખંડ ખંડ પંડિત જે હોવે તે નવિ કહીઈ નાણી, નિશ્ચિત સમયલનાણી, સંમતિની સોનાણી રે. જિ0૧૩[૧-૧૩]
બાળ ખંડ ખંડ પંડિત ક0 ગ્રંથગ્રંથમાંથી થોડીથોડી વાત શીખીને પંડિતપણું જે હોવે ક0 જે હોય તે પુરુષને જ્ઞાની ન કહીશું પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org