Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એહમાં [હીને વિપ્ન તે ધર્મ કરતાં, શીત ક0 તાઢિ વાઈ, તાપ ક0 તડકો લાગે તે ધર્મમાં વિજ્ઞ છે ૧. તથા મધ્યમ વિપ્ન તે બાહ્ય વ્યાધિ ક0 રોગ જવર-કાસ-સાસ પ્રમુખ જે શરીર રોગ તે મધ્યમ વિપ્ન કહીશું, જે માટે તાઢિ-તડકા કરતાં શરીરના રોગ તે વિશેષ વિઘ્ન કરે. ૨. તથા ઉત્કૃષ્ટ વિપ્ન તે અંતરવ્યાધિ મિથ્યા દર્શન ક0 મિથ્યાત્વ, મોહ એ ઉત્કૃષ્ટો ધર્મમાં વિન છે. જે માટે ધર્મ કરતાં મિથ્યા દશર્નનો ઉદય થઈ જાય તો ધર્મમાં મોટું વિદન થાઇ. એ વિદન પૂર્વે ર(બે) વિગ્ન કહ્યાં. તે કરતાં એ આકરું વિઘ્ન છે. માટઈ ઉત્કૃષ્ટો વિપ્ન કહ્યો. જિમ માર્ગમાં ચાલતાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટો વિન છે. માર્ગમાં કાંટા તે જઘન્ય વિદન ૧, માર્ગમાં જવર પ્રમુખ તે મધ્યમ વિપ્ન ૨, માર્ગમાં દિમૂઢ થાય તે ઉત્કૃષ્ટો વિન ૩. તિમ ધર્મમાં પણ પૂર્વોક્ત ત્રણ વિધ્ન જાણવાં. તેહની, માત્રા ક0 પ્રમાણ, મૃદુ ક0 હીન, મધ્ય ક0 મધ્યમ, અધિ ક0, ઉત્કૃષ્ટો, અનુક્રમે જોડવો. એ તો વિઘ્ન દેખાડ્યાં. હવે વિષ્ણજય અનુક્રમે દેખાડશું છઇં. ૨૦૧ [૧૦-૮].
સુ0 વિદનના ત્રણ ભેદ છે. ૧ હીન, ૨ મધ્યમ ૩ ઉત્કૃષ્ટ, ધર્મ કરતાં ટાઢ કે તડકો લાગે તે હીન વિદ્શરીરનો વ્યાધિ તે મધ્યમ વિદન. મિથ્યાત્વ મોહનીય એ ધર્મમાં ઉત્કૃષ્ટ વિન. જેમ માર્ગે ચાલતાં કાંટો વાગે તે હીન વિન, તાવ આવે તે મધ્યમ વિન. દિમૂઢ થઈ જવાય તે ઉત્કૃષ્ટ વિન. એ જ રીતે ધર્મમાં પણ ત્રણ વિન જાણવાં. આસન અશન જયાદિકેરે, ગુયોગે જય તાસ રે, વિઘનજર એ નવિ ટલે રે વિગર જ્ઞાન-અભ્યાસ રે.
પ્રભુo ૨૦૨ [૧૦-૯] બાળ આસન ક0 વીરાસનાદિકે કરી પૂર્વોક્ત શીતતાપ વિદનનો જય કરી.૧. અશને કરી પૂર્વોક્ત જવર પ્રમુખ વિષ્નનો જય કરશું ૨. તથા ગુયોગે કરી પૂર્વોક્ત મિથ્યાદર્શન રૂપ વિશ્નનો જય. ૩. જે માટે ગુરુયોગઇ સમકિત પામે જ. એ વિઘ્નનો જોરો જ્ઞાનાભ્યાસ વિના ન ટલઇ. જે માટે જ્ઞાનાભ્યાસે પરિણામ દઢ રાખે, શીતતાપ પ્રમુખમાં ચલે નહીં, જવર પ્રમુખમાં કૃતકર્મ અહિયાસઈ, મિથ્યાત્વને જોરે જ્ઞાને સમ્યગુ જિનવચન ભાવઇ. ૨૦૨ [૧૦-૯]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org