Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભાવ જે એ નયવાલા કહે છે જે કષ્ટ કરે સ્યું થાય ? ખાઇઇં પીજીઇં પણ તત્ત્વજ્ઞાન થયું એટલે સિદ્ધિ. મૂઢ એ દોય ક૦ એ બેટુ મૂર્ખ છે. નિશ્ચયનયવાદી તથા ક્રિયાનયવાદી એ બેઠું મૂર્ખ છે. તસ ભેદ જાણે નહીં ક∞ તે મોક્ષ સાધવાનો ભેદ-પ્રકાર જાણતા નથી, જે કારણે જ્ઞાનને સંયોગે ક્રિયા સાધતાં, તે સહી ક∞ તે જે મુક્તિ તે સહી છે, સત્ય છે યતઃ
'નાિિરયાદિ મુવો' કૃતિ ભાષ્ય [વિ.મા. ગો.રૂ]વનાત્ તથા : हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो अ अंधओ' ॥१॥ આ.નિ. [ગા.૧૦૧] તથા [વિ.ભા.ગા.૧૧૫૯] 'एवं सव्वे वि नया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अन्नोन्ननिस्सिया उण, हवंति ते चेव सम्मत' ॥२॥ ઇત્યાદિ આવશ્યક નિયુક્તિ વચનાત્. ૩૩૯[૧૬-૨૪] સુ૦ વ્યવહાર નયવાદી કહે છે કે પ્રતિક્રમણ, ફાટ્યાતૂટ્યાં વસ્ત્રો વ. કષ્ટ કરીને મુક્તિ પમાય. નિશ્ચયવાદી કહે છે કે ઘરે મિષ્ટાન્ન વ. જમવું. કષ્ટ કર્યું શું થાય ? ખાવુંપીવું, તત્ત્વજ્ઞાન થયું એટલે સિદ્ધિ. આ બન્ને મૂર્ખ છે. મોક્ષસાધનાનો સાચો પ્રકાર તેઓ જાણતાં જ નથી. જ્ઞાન સહિતની ક્રિયા સાધતાં જ સાચી મુક્તિ મળે.
સરલ ભાવે પ્રભો શુદ્ધ ઇમ જાણતાં,
હું લડું સુજસ તુઝ વચન મનિ આણતાં;
પૂર્વ સુવિહિત તણા ગ્રંથ જાણી કરી,
મુઝ હુયો તુઝ કૃપા ભવષયોનિધિ તરી. ૩૪૦ [૧૬-૨૫]
બાળ એ રીતે સરલ ભાવે ક0 સરલ સ્વભાવે જાણતાં એતલે શુદ્ધ સરલ સ્વભાવે કરી ઇમ જાણતાં, બિહનયે સિદ્ધિ એ રીતે જાણતાં પણિ કપટે નહીં, જે કહે કાંય અને ચિત્તમાં જાણે કાંય. તથા તુઝ વચન નિ આણતાં ક૦ પૂર્વે ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ' ઇમ જાણતાં તથા મનિ આણતાં એતલે પ્રતીત કરતાં હુ લહું, સુજસ કર ભલો જે જસ તે હું પામું, એતલે સ્યાદ્વાદ દૃષ્ટિ થઇ. મુનિરાજ પ્રમુખ સુવિહિત લોક ભલો જસ જ બોલે એહવી સ્યાદ્વાદદષ્ટિ કિમ થઇ તે કહે છે. પૂર્વ સુવિહિત તણાં ક0 પૂર્વાચાર્ય હરિભદ્ર,
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org