Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
હે વીતરાગ, હે ચિદાનંદ સ્વરૂપી, તાહરી ભક્તિ થકી પામે. એતલે તાહરી આજ્ઞાઈ ભાવશ્રાવકપણે પાલવું તે તાહરી ભક્તિ જ છે. ૨૭૨ [૧૩-૧૯]
સુત્ર આ ગુણસમૂહ જેનામાં છે તે (ભાવગત ગુણવાળો) ભાવશ્રાવક કહેવાય. હે પ્રભુ ! તારી આજ્ઞાથી ભાવશ્રાવકપણું પાળવું તે તારી ભક્તિ જ છે.
(એ ઢાલમાં શ્લોક ૧૦૦, અક્ષર ૨૧ છે. ઉક્ત ગાથા સાઢી અગ્યાર.)
લઈ લઈ લઈ
૧૯૨
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org