Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
મે [ગા.૬] દ્રવ્યલક્ષણં તથા ‘ગુજ/ચવત્ દ્રવ્યં’ઇતિ ‘તત્ત્વાર્થ’ વચના. તથા પર્યાય નયવાલાની યુક્તિð તો દ્રવ્ય છે જ નહીં. પરમાર્થે પર્યાય જ સ્વતંત્ર છે. યથા ઉત્ફણ વિફણ કુંડલિતાદિ અવસ્થાથી ભિન્ન સર્પ દ્રવ્ય તે શી વસ્તુ છે ? તો ઉત્ક્ષણ વિફણાદિક દ્રવ્યના તો કહેવાય જો દ્રવ્ય ઠરે. તે માટે દ્રવ્ય નથી તો દ્રવ્યના ગુણ કિહાં થકી ? ‘ગ્રામો નાસ્તિ, ત: સીમા 2’ ઇત્યાદિ યાવત્. તથા મહાભાષ્યમાં જોયો. એતલે એ ભાવ જે અંશ પણ ન કહું, દ્રવ્ય પણ ન કહેવાય, યુક્તિઇં તો ઇમ આવ્યું અને આગમમાં તો અંશ સહિત પણિ છે. દ્રવ્ય પણ કહિઇ. ‘મુળપર્યાયવત્ દ્રવ્ય' એહ જ વચને સૂચવે છે, તે માટે અકલ ક૦ કલ્યો ન જાઈં, અલખ ક0 લિખ્યો [લખ્યો] ન જાય, ઇમ જીવ ક0 એ રીતિનો આત્મા અતિ તંતથી ક૦ અત્યંતપણે એ નિશ્ચય થકી જાણવું. એતલે કાંય કહેવાય નહીં. યતઃ
7
'विक्खायरए सव्वे सरा णियट्टंति, तक्का जत्थ न विज्जई, मई तत्थ न ગાહિયા, ગોળ, ગપકાળસ્વ લેશે તે ળ વહે ળ હસ્તે, ન કે ન તસે વરસે, ન પરિમંડો, ન બ્વેિ, ન નીલે, ન ોહિ, ન હાસ્તિકે, ન સુઝે ન सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले न महुरे, न कक्खडे, न मउए, न गरुए, તહ”, 7 સી, ન કબ્જે 7 નિષે, ન તુä, 1 જા, 7 હે, 7 સંગે, ન ત્થી 7 પુરિસે, ન મન્ના, પન્ન, સન્ન, ૩૧મા 7 વિખર્, અવી સત્તા, અપચસ્વ પયં નસ્થિ । ઇત્યાદિ. ઇમ આચારાંગ, પંચમાધ્યયને, ઉદ્દેશે છઠે [સૂ.૧૭૧] કહ્યું છે. એહમાં વિષમ પદનો અર્થ : વિકખાય ક0 મોક્ષ, તેહને વિષે ૨એ ક૦ રાતા, સવ્વુ સરા ક∞ તે મોક્ષસ્વરૂપ કેહવું છે તે કહે છે. સર્વ સ્વર નિવર્ચ્યા છે. એતલે કોઈ શબ્દ વાચ્ય નથી. તક્કા ક૦ વિચાર જે ‘આમ હસ્યું કે આમ હસ્યું' તે ન કહેવાય, મતિ જે ઉત્પાતકી પ્રમુખ તેહનો ગ્રાહ જેહને વિષે નથી. તે પણ ઓએ ક૦ એકલા છે, કર્મકલંક સહિત નથી, તથા અપઇઢાણસ્સ ક૦ ઉદારીકાદિક શરીરનું પ્રતિષ્ઠાન નથી. તથા ખેયન્ને ક0 લોકાલોકના જ્ઞાયક છે. તથા ન કાઓ ક૦ કાય નથી, ન રુહે ક૦ સંસારમાં ઊગવું નથી, ન અન્નહા ક૦ નપુંસક નથી, પરિન્ને ક0 સમસ્ત પ્રકારે જાણ છે, સન્ને ક0 સમ્યક્ જાણે છે, તથા અપયસ્સ પયં કO નથી પદ જે અવસ્થા વિશેષ તે નથી જેહને તે અપદ કહિયે, એતલે અપદ તે સિદ્ધને, અપદને પદ ક૦ જે અભિધાન તે નથી, એતલે સિદ્ધને કોઈ નામે કહી બોલાવીઇં તે નથી. ઇતિ ભાવઃ ૩૨૩ [૧૬-૮]
૨૩૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org