Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કિરિયાગત એ ષવિધ લિંગ, ભાખે તું જિનરાજ અભંગ, એ વિધિ શ્રાવક જે આચરે, સુખ જસલીલા તે આદ.
બાળ એ ષટ્વિધ લિંગ ક૦ એ છ પ્રકારનાં લિંગ, કિરિયાગત ક૦ ક્રિયાથી ઉલખાય, જિમ ધૂમ્રથી અગ્નિ ઉલખાય તિમ. હે જિનરાજ ! સામાન્ય કેવલીમાં રાજા સરીખા તું ભાખે ક0 કહે, અભંગ ક૦ સમસ્તપણે એ વિધિ જે શ્રાવક આચરે તે શ્રાવક સુખયશ તેહની જે લીલા તે આદરે ક૦ પામે. ૨૫૩ [૧૨-૧૭]
સુ∞ આ છ લક્ષણો ક્રિયાથી ઓળખાય, જેમ ધૂમ્રથી અગ્નિ ઓળખાય. જે શ્રાવક આ વિધિ આચરે તે સુખ-યશને પામે. (એ ચોપાઇ મધ્યે શ્લોક ૧૪૧ તથા અક્ષર ૧૪.)
૧૮૨
૨૫૩ [૧૨-૧૩]
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org