Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'इत्थि दिये त्थे संसार विसर्य आरंभ गेहं दंसंणओं । गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती १०' //‰//
९
'दाणा जहसत्ती पवत्तणं ११ विहिर १२ રત્તવુછુય ૨૨/ मज्झत्थ ૪ પસંબદ્ધ ૧ પરથામોવમોની ય ારા’ 'वेसा इव गिहवासं पालइ १७, सत्तरसपयनिबद्धं तु । भावगयभावसावगलक्खणमेयं समासेणं. ॥३॥
એ સત્તરમાં પ્રથમ ઇત્થી ૬૦ સ્ત્રીનામા લક્ષણ વખાણે છે. ઇત્થી ચંચલ ચિત્તથી ક૦ સ્ત્રી હવી છે ? ચિત્તથી ચંચલ ચપલ છે. એતલે અન્ય અન્ય પુરુષોની ઇચ્છણહારી છે. વલી વાટી નરકની મોટી રે ક૦ મોટી નરકની વાટી છે, માર્ગ છે. વાટી કેહવી છે? ખોટી રે ક0 હીણી છે. માટે એ સ્ત્રીને એહવી જાણીનિં છાંડે એ ગુણ રિ ગુણો ક૦ પ્રથમ સંખ્યાઇં આણે.
ઇહાં ‘ઇચ્છા ચંચલ ચિત્તથી' એહવું લિપિદોષે લિખાણું છે. ઘણી પરતોમાં પણિ ઇમ લિખાંણું છે. તેણે કારણે પૂર્વ-ટબાકારે ‘ઇચ્છા' એહવો અર્થ કર્યો છે.પણ નિર્મૂલ છે. માટે ઉવેખ્યો છે. અત્રાર્થ ધર્મરત્ન' ગ્રંથ જોવો અનિ નિશ્ચય કરવો. ૨૫૫ [૧૩-૨]
સુ૦ ૧, સ્ત્રી ઃ સ્ત્રી ચંચલિચત્ત છે. તે નરકની વાટ છે, હીણી છે. માટે આવી સ્ત્રીને ત્યજવી. આ ગુણ અગ્રતાક્રમે આવે.
ઈંદ્રિય ચપલ તુરંગને, જે રુંધે જ્ઞાનની રાશિ રે, પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૨૫૬ [૧૭–૩]
બાળ ઈંદ્રિય જે પ શાસ્ત્રોક્ત સ્વરૂપ તદ્રુપ, જે ચપલ શીઘ્રગામીપણા માટે દુર્ગતિ સાહમા ચાલતાં એહવા જે તુરંગ ક૦ ઘોડા, તેહને જે જ્ઞાનરૂપિણી રાશિં ક૦ રાશિRsઇં કરી, રૂંધે ક૦ રોકે એહવો ગુણ બીજો તે શ્રાવક પોતા પાસે ધરે. યતઃ
૧૮૪
'इंदियचवलतुरंगे दुग्गइमग्गाणुधाविरे निच्चं । भावियभवस्सरूवो, रुंभइ सत्राणरस्सीहिं' ॥१॥
Jain Education International
[ધર્મરત્ન પ્ર.,ગા.૬૧]૨૫૬ [૧૩-૩]
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org