Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વિચિ વિચિ બીજા કાજમાં રે, જાઈ મન તે ખેપ રે, ઊખણતાંજિમ ાલિનું રે, ફલ નહીંતિહાનિર્લેપ રે.
પ્રભુત્ર ૨૦૯[૧૦-૧૬] બા) હવઇ પાંચમો ખેપનામા દોષ કહે છે. જે ક્રિયા માંડી હોય તે ક્રિયામાં વિચિ વિચિ બીજા કાર્યમાં મન જાઈ તે ખેપ કહીશું. ઉખણતાં ક૦ ઉપાડી ઉપાડીને વારંવાર એહવી છે શાલિ તે શાલિનું નિર્લેપ ક0 ચોખું ફિલ નહીં ક0 ફલ ન થાય, એતલે એ ભાવ જે એક વાર શાલિ ઉખાડીને વાવે તો ફલ થાય, પણિ વારેવારે ઉપાડી ઉપાડી વાવે તો ફલ ન થાય, તિમ ઇંડા વારંવાર પ્રારંભિત ક્રિયા મૂકી અન્ય ક્રિયામાં મન જાય તે ફલ ન પામશું. ૨૦૯ [૧૦-૧૬]
સુપાંચમો દોષ ક્ષેપ છે. જે ક્રિયા આરંભી હોય એમાં વચ્ચે વચ્ચે અન્ય કાર્યોમાં મન જાય તે ક્ષેપદોષ છે. જેમ વારંવાર ઉખાડેલી શાલિ વાવતાં ફળ ન આપે તેમ વારંવાર આરંભેલી કિયા મૂકીને અન્ય ક્રિયામાં મન જાય તેનું ફળ મળે નહીં. એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે, તેહ જ ગુણહાર્ણ શિતિ રે, તેથી ફલ નહીંવંગ રે.
પ્રભ૦ ૨૧૦[૧૦-૧૭] બા૦ હવે આસંગ નામા છઠ્ઠો દોષ કહે છે. આસંગ ક૦ રાગ કહીછે. જે ક્રિયા કરતો હોય તેમાં ઇદમેવ સુંદર એવો જ રંગ તે આસંગનામા દોષ કહી છે. જે કારણે તે અનુષ્ઠાન શાસ્ત્રોક્ત છે તોહિ પણ તેહમાં રાગ રિંગનું જે ઘર છે તે દોષરૂપ છે. તેહ જ ગુણઠાણે થિતી ક0 તેહવે ને તેહવે ગુણઠાણે રહે પણિ આગલિ ગુણઠાણે વધે નહીં. જિમ [મહાવીર ઉપર ગૌતમ સ્વામીને રાગ હતો તે કારણે તન્માત્ર ગુણસ્થાનક સ્થિતિ રહી પણ મોહકર્મનું ઉન્મેલન કરીને કેવલજ્ઞાન રૂપ જે ફલ ચંગ ક0 મનોહર નહીં ક0 ન થયું તે કારણઈ તિ અર્થિઈ આસંગને દોષ જાણવી. વલી એહનો જ અર્થ ષોડશવૃત્તિમાં જોયો. ર૧૦ [૧૦-૧૭].
સુ0 છઠ્ઠો આસંગ દોષ. જે ક્રિયા કરે તેમાં આજ સુંદર છે તેવો ૧૫૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org