Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાવે તે માટે આણા પાલે ક0 આજ્ઞા પાલતાં થકાં સાહિબ તૂસે ક0 પરમેશ્વર તૂષ્ટમાન થાય અને સમસ્ત આપદાને કાપે. તે માટે આજ્ઞાકારી જે લોક માગે એતલે આ ભવમાં પ્રભુઆજ્ઞા પાલે અને જે પ્રાણી માંગઈ તસ ક0 તે પ્રાણીને જસની લીલા આપે. એતલે પ્રભુઆણા પાલતાં પ્રભુજીની આજ્ઞાથી જસલીલા પામે. ૨૪ [૧-૨૪].
સુ0 આજ્ઞાપાલનથી જ પરમેશ્વર તુષ્ટ થાય ને આપત્તિને ટાળે, આ ભવમાં કરેલા જિનાજ્ઞાપાલનથી અશલીલા સંપન્ન થાય.
(પ્રથમ ઢાલમાં શ્લોક ૧૭ પૂરા છે.)
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org