Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ આઠમી
બા૦ સાતમી ઢાલમાં કહ્યું કે હે દેવ ! તુમ્હારી કરુણા રૂપ સુરવેલી જો ફલે તો સુખ-જસ પામી છે. તે માટે આઠમા ઢાલમાં કરુણાવિશેષ જે દયા તેહનું સ્વરૂપ કે' છે.
(પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત - એ દેશી) કોઈ કહે સિદ્ધાંતમાંજી, ધર્મ અહિંસા સાર, આદરિઈ તે એકલીજી, ત્યજિયે બહુ ઉપચાર મનમોહનજી ! તુઝ વયણે મુઝ રંગ. ૧૩૮ [૮-૧]
બાળ કોઇક ઇમ કહે છે જે સિદ્ધાંતસૂત્રને વિષે ઇમ કહ્યું છે. ધર્મ તે અહિંસા ક0 દયા તેહ જ સાર ક0 પ્રધાન છે. “ત્નિ ફ્રિ માં
| ઇતિ વચનાતું. તે એકલી અહિંસા જ આદરી છે. બીજા બહુ ક0 અનેક ઉપચાર ક0 ઉપાય ત્યજીઇં, મુકી દીજીઇં. હે મનમોહન ! હે જિનજી ! અથવા મનને મોહના ઉપજાવણહાર એહવા જે જિનેશ્વર, તેહનું સંબોધન કરિશું. જે હે મનમોહન જિનજી, તુઝ વયણે મુઝ રંગ ક0 તુમ્હારા વચનને વિષે મુઝને રંગ છે, રીઝ છે. ૧૩૮ [૮-૧]
સુત્ર કોઈ એમ કહે કે “આગમસૂત્રમાં અહિંસા-દયાધર્મને જ મુખ્ય કહ્યો છે માટે કેવળ અહિંસા જ આદરીએ; બીજા બધા ઉપચાર છોડી દઈએ. હે મનમોહન જિનેશ્વર! કેવળ તમારા વચનમાં જ મને શ્રદ્ધા છે. નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ, કેવલ લોકિક નીતિ હોવે, લોકોત્તર પથ લંગડમની ૧૩૯ [૮-૨) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org