Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાજો નિ:કેવલ અક્ષરાર્થ એકલો માનીશું, જેતલું સૂત્ર તેટલો જ શબ્દાર્થ આદરીઇ, માનીશું અને પ્રેમ ક0 તુમને ઇમ માનતાં કુશલ છે તો “ભગવતીસૂત્ર'માં ત્રિવિધ ક0 ત્રણ્ય પ્રકારે વ્યાખ્યાન અર્થ કહિવો તે કિમ ઘટે? તથા
“અનુયોગદ્વારે અનુગમ ૨ (બે) પ્રકારે "કુત્તાપુને જ નિષુત્તિ પુને ' સૂત્ર ૬૦૧] તથા “નિષ્કુત્તિ પુજાને તિવિષે પ્રસરે ૩યાય નિત્તિ પુણે સૂિત્ર ૬૦૪] ઇત્યાદિ તથા ઉદ્દે નિદ્દે યુ નિપાને રવેત્તાનપુરિજે એ ગાથા અનુયોગદ્વાર સૂિત્ર ૬૦૪, ગા. ૧૩૩ માં છે. તેના અર્થ કિમ કરસ્ય? ઈતિ. ૧૭૦ [૯-૬]
સુ0 જો કેવળ, જેટલું સૂત્ર તેટલો જ શબ્દાર્થ સ્વીકારીએ તો “ભગવતી સૂત્ર” માં ત્રણ પ્રકારે અર્થ વ્યાખ્યાન કહેવાનું કહ્યું છે એમ કેમ ઘટે ? એ જ રીતે “અનુયોગદ્વાર”માં બે પ્રકારે અનુગમ કહ્યો છે તેનો અર્થ કેમ કરવો ? સૂત્ર અરથ પહિલો બીજો, નિજુત્તીઈ મીસ, જિનજી નિરવિ(વ)શેષ ત્રીજો વલી, ઈમ ભાખંજગદીસ. જિનજી
તુઝ) ૧૭૧ [૯-૭] બા) તેમ જ ત્રિણ પ્રકારનું વ્યાખ્યાન દેખાડે છે. પહિલો ક0 પ્રથમ, સૂત્ર અરથ ક0 સૂત્રનો શબ્દાર્થ શિષ્યને દેવો. યથા : નમો ક0 નમસ્કાર થાઓ. અરિહંત ક૦ અરીહંત રાગદ્વેષરૂપ શત્રુ હણ્યા તે ભણી ૧, બીજો બીજી વાર એટલે શબ્દાર્થ અવલ રીતે આવડ્યો તિવારે બીજી વાર અર્થ કહે છે. નિર્જુત્તાઈ મીસ ક0 નિયુક્તિ સહિત અર્થ કહે. હે શિષ્ય ! તે અરિહંત ચ્યાર પ્રકારના છે. નામ-સ્થાપના-દ્રવ્ય ને ભાવ ભેદે. યતઃ –
'नामजिणा जिणनामा ठवणजिणा पुण जिणंदपडिमाओ । दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥
ઇત્યાદિ, ઇમ બીજીવાર અર્થે આવડ્યો તિવારે ત્રીજી વાર ફિરી એહ જ પદનો અર્થ નિરવિ(વ)શેષ ક0 સમસ્ત કહે, એતલે પ્રસંગે પ્રસંગે સર્વ કહે. નૈગમાદિક નયે શક્તિ હોય તો ફલાવે. તેહના સાધન કહે. ૧૩૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org