Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जई। एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥ २ ॥
અંગ ૨, અધ્યયન ૨૧ મેં છે. એ વાતો ટીકા પ્રમુખ વિના કિમ સૂત્ર સ્પષ્ટ થાય? ૧૭૯ [૯-૧૫.
સુ0 શ્રી “સૂત્રકૃતાંગ' સૂત્રમાં આધાકર્મી આહાર કરતાં કર્મ બંધાય પણ ખરું ને ન પણ બંધાય એમ કહ્યું તે કેમ ઘટે ? આવી વાતો ટીકા આદિ વિના કેવળ સૂત્રથી સ્પષ્ટ ન થાય. વિહરમાન ગણધર પિતા, જિન જનકાદિક જેઠ, જિનજી, ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહીંતહ. જિનજી
તુઝO ૧૮૦ [૯-૧૬ બા૦ વલી વિહરમાન ક0 વીસ વિચરતા પ્રભુજી તથા તેના ગણધર, વલી તેડુંનાં પિતા ઉપલક્ષણથી માતા-લંછન-નગરી વિજય-પરિવાર-કેવલી પ્રમુખ તે સૂત્રમાં ન જડે, અથવા વીસ વિહરમાન ઉપલક્ષણથી ગણધરાદિક લીજીઈં તથા ગણધર ક0 ઋષભાદિકના ગણધર સર્વ સૂત્રમાં નથી. તથા ગણધરપિતા પ્રમુખ સૂત્ર માત્ર નથી. તથા જિન ક0 ચોવીસ તીર્થકરોના જનકાદિક ક૦ પિતા માતા, ઉપલક્ષણથી બીજો પણ પરિવાર સર્વ સૂત્રમાં નથી. “આવશ્યકાદિક માને તો હિ જડે તે જાણવું. વલી આવશ્યક છે ઉભય ટંક પડિકમણું કરવું તેનો જે ક્રમ ક0 અનુક્રમ જે “આ પછી આ કહેવું ઇત્યાદિક, સૂત્ર માત્ર નહીં તેહ ક0 સૂત્રમાં ન લાભે. એહવી ઘણી વાતો છે. કેતીક લિખાય? પણ પ્રકરણ નિર્યુક્યાદિક માને તો મારી પડે. અન્યથા ગોથાં જ ખાય. ૧૮૦ [૯-૧૬]
સુ0 વિહરમાન વીશીના વીસ તીર્થકરો, તેમના ગણધરો, તેમના પિતા-માતા-લંછન-નગરી-વિજય-પરિવાર-કેવલી વગેરેની માહિતી સૂત્રમાં મળે નહીં. એ જ રીતે ઋષભદેવના ગણધરનો ઉલ્લેખ સૂત્રોમાં નથી. આવશ્યક આદિમાં માનીએ તો જ આ માહિતી જડે. એમાંય પ્રતિક્રમણનાં સૂત્રોનો અનુક્રમ પણ એમાં નથી. એટલે પ્રકરણ-નિર્યુક્તિ આદિમાં માનીએ તો જ આ પમાય, નહીં તો ગોથાં ખવાય. અર્થ વિના કિમ પામિઈ ભાવ સકલ અનિબદ્ધ, જિનજી, ગુરુમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનજી તુઝ) ૧૮૧ [૯-૧૭] ૧૩૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org