Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
तत्थ निग्गंथे निग्गथिं गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ. निग्गंथे निग्गर्थि (दुग्गंसि वा विसमंसि वा पक्खलमाणिं वा पवडमाणिं वा) गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ, निग्गंथे निग्गथिं सेयंसि वा पंकसि वा पणगंसि वा उदगंसि वा उक्कसमाणिं वा उवज्जमाणि वा गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ. निग्गंथे निग्गंथिं णावं आरुहमाणे वा उरुंभमाणे वा जाव णाईकमइ. खेत्तइत्तं जक्खइ8 जाव भत्तपाणपडियाईक्खित्तं निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा
વર્તનમાો વા પશ્ચિમ. ઇત્યાદિ. એ ઉપલક્ષણથી સાધુ- સાધવી ભેલા વસે એક સ્થાનકે એહવા પણ આલાવા છે, “શ્રી ઠાણાંગ’ મધ્યે. તે કેટલા લિખાય? અને વલી નવમે ઠાણે બ્રહ્મચરા કહ્યા તેહમાં સ્ત્રીનાં અંગોપાંગ જોવાં નહીં, ભીતિને આંતરે વસવું નહીં ઇમ કહ્યું તે તો પ્રસિદ્ધ છે. માટે પ્રતિપક્ષી આલાવો ઉપાધ્યાયજીએ સંભાર્યો નહીં. અમે લખ્યો પણ નહીં. તો વૃત્યાદિક વિના કિમ બંધ બેસે? ૧૭૮ [૯-૧૪]
સુ0 “સ્થાનાંગ સૂત્રમાં વષકાળમાં વિહાર કરવાનું નિવાર્ય છે. પણ ચોક્કસ કારણે વિહાર કરવાની આજ્ઞા પણ કરી છે. વળી એ જ ગ્રંથમાં સાધ્વીજીને અવલંબન કરે તો પ્રભુની આજ્ઞા અતિક્રમે નહીં એમ પણ કહ્યું છે. સાધુ-સાધ્વી એક સ્થાનકે ભેળા વસી શકે એવું કથન પણ એમાં છે. આમ પક્ષી કે પ્રતિપક્ષી કથનો ગ્રંથોમાં છે, તે વૃત્તિ આદિ વિના કેમ બંધ બેસે ? આધાકર્માદિક નહી, બંધ તણો એકંત, જિનજી, સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃજ્યાદિક તંત, જિનજી
તુઝ) ૧૭૯ [૯-૧૫ બાળ આધાકર્મી આહાર કરતાં નહીં ક0 નથી કહ્યો. બંધ તણો એકાંત ક0 કર્મબંધનો એકાંત નથી, એટલે એ ભાવ : આધાકરમી આહાર કરતાં કરમે બંધાયે પણિ ખરો અને વલી ન બંધાય ઇમ પણ કહ્યું તે “સુગડાંગ સૂત્ર’ મધ્યે કહ્યું છે. એ કિમ ઘટે ? યતઃ -
'आहाकम्माणि भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते विआणिज्जा, अणुवलिते ति वा पुणो ॥ १ ॥
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org