Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ક૦ નિશ્ચે ભાખ્યું છે. એતલે એ ભાવ જે સૂત્ર તો વિવિધ આશયના હોય તે આશયના માલમ ન પડે તિવારે મનમાં શંકા ઊપજે જે આ ખરું કે આ ખરું ? એહવી શંકા થાય અને શંકા તે મિથ્યામોહની થાય, તથા ચોક્ત ભગવત્યાં પ્રથમ શતે, તૃતીયોદેશકે
-
'अत्थि णं भंते ! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? गोयमा ! तेहिं तेहिं नाणंतरेहिं दंसणंतरेहिं चरितंतरेहि लिंगंतरेहिं पवयणंतरेहिं पावयणंतरेहिं कप्पंतरेहिं मग्गंतरेहिं मतंतरेहिं भंगंतरेहि णयंतरेहिं णियमंतरेहिं पमाणंतरेहिं संकिता कंखिता वितिगिच्छित्ता भेयसमावण्णा कलुसमावण्णा ન વસ્તુ સમળા fjથા વામો બખ્ખ માં વૈવેતિ ઇતિ. એહના સમાધાન ‘ભગવતીવૃત્તિ’થી જોઇ લેજ્યો. તે માટે ટીકા પ્રમુખ અર્થે જ સર્વ સમાધાન થાય. આમ્નાય પામીઇં. પણ કેવલ સૂત્રે ન પામીઇં. ઇહાં ભંગંતર પ્રમુખે કહ્યું તે ‘મધ્ય ગ્રહણે આવંતયોÁહણમ્' ઇતિ ન્યાયાત્. બાળવૃંતહિં પદ પણ લેવાં. ૧૭૬ [૯-૧૨]
સુ૦ વિવિધ આશયના સૂત્રોના ભેદ ન જાણીએ તો મનમાં શંકા જાગે. એ મિથ્યાત્વમોહની કહેવાય. આનું સમાધાન ટીકા આદિ સૂત્રના અર્થ જાણ્યાથી જ થાય. આમ ‘ભગવતી સૂત્ર’માં ‘ભંગંતરેહિં’ પદ આદિથી કહેવાયું છે.
પરિવાસિત વારિ(રી) કરી, લેપન અશન અશેષ, જિનજી, કારણથી અતિ આદર્યા, પંચકલ્પ' ઉપદેશ.જિનજી
તુઝ૦ ૧૭૭ [૯-૧૩]
બાળ પરિવાસિત ક૦ વાસી, રાત્રે રાખવું તે, વારી કરી ક0 વારીને, એતલે મુનિને સંનિધિ માત્ર પણ રાખવું રાત્રિ ન ઘટે. એહવું ક્યું તે કહે છે. લેપન ક૦ વિલેપન અથવા કુસુમવાસિત તેલ પ્રમુખ અને અશન ક૦ આહાર પ્રમુખ, તે વારીને વલી કારણથી અતિ ક૦ અત્યંત કારણે આદર્યાં ક∞ તે મુનિઇ અંગીકાર કર્યાં એતલે વાસી રાખવાની મુનિને આજ્ઞા કરી. તે પંચકલ્પ’ ગ્રંથનો ઉપદેશ છે. ઉપલક્ષણથી ‘નિશીથ’ને વિષે પણ કહ્યું છે. યતઃ
'ननु औषधादिसंनिधिः क्रियते न वा, उच्यते, उत्सर्गेण न कल्पते બારણે તુ “વત્સપિ' તથાહિ –
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૩૫ www.jainelibrary.org