Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉદાહરણ, અરિહંતનમસ્કારનું ફલ કહે, ઇત્યાદિક, એતલે એ ભાવ જે પ્રથમ અર્થમાં ટીકા-ચર્ણિ, બીજા અર્થમાં નિર્યુક્તિ, બીજા અર્થમાં ભાષ્ય આવ્યું. ઇમ હે જગદીશ ! તું ભાખે છે. કદ ‘ભગવતી’માં શતક ૨૫, ઉદ્દેશો ૩
'सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसिओ भणिओ । તફડ્યો ય ખિવશેસો પ્રપ્ત વિહી હોર્ અણુબોને // ? //' ઇતિ.
એ ગાથા શ્રી નંદીસૂત્ર મધ્યે પણિ છે. [સૂત્ર ૧૨૦ ગા. ૮૭] તે માટે અર્થ પ્રમાણ કરે તે ખેમ થાય. અન્યથા મહા અકલ્યાણ થાય. ૧૭૧ [૯-૭]
સુ॰ ગુરુ શિષ્યને ત્રણ પ્રકારે વ્યાખ્યાન કરે. પ્રથમ સૂત્રનો શબ્દાર્થ આપે. બીજી વાર નિર્યુક્તિ સહિત અર્થ કહે. ત્રીજી વાર નય, નિક્ષેપ, ઉદાહરણ વ.થી અર્થ કરે. આમ પ્રથમ અર્થમાં ટીકા અને ચૂર્ણિ, બીજા અર્થમાં ભાષ્ય આવે. ત્રીજા અર્થમાં નય-નિક્ષેપ આવે.
છાયા નર ચાલે ચલે, રહે થિતિ તસ જેમ, જ઼િનજી, સૂત્ર અરથ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ. જિનજી તુઝ૦ ૧૭૨ [૯-૮]
બાળ તે ઉપર દૃષ્ટાંત દેખાડે છે. માિ નરની છાયા ક છાંહિડી અને તે ન ચાલતે ચાલે તે પુરુષ હીડે તિવારે છાંહિડી પણ હીડે. રહે ક૦ પુરુષ ઉભો રહે તિવારે, તસ ક∞ તે છાયાનું, થિતિ ક૦ રહેવું થાય. જેમ એ તિમ સૂત્ર-અર્થમાં પણ ઇમ ભાવવું. સૂત્ર ચાલે અરથ ચલે ક૦ ચાલે, રહે ક૦ સૂત્ર રહે, તિવારે તસ ક∞ તે અર્થનું પણ, થિતિ ક૦ રહેવું થાય. ઇતિ ભાવઃ. ૧૭૨ [૯-૮]
સુ૦ જેમ વ્યક્તિ ચાલે તેમ તેની છાયા પણ ચાલે અને વ્યક્તિ ઊભી રહેતાં છાયા પણ સ્થિર રહે તેમ સૂત્રની સાથે અર્થ પણ ચાલે, સૂત્ર રહે ત્યાં અર્થ પણ સ્થિત રહે.
અર્થ કહે વિધિ વારણા, ઉભય સૂત્ર જિમ ‘ઠાણ’જિનજી, તિમ પ્રમાણ સામાન્યથી, નવી પ્રમાણ અપ્રમાણ. જિનજી
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
તુઝ૦ ૧૭૩ [૯-૯]
૧૩૧
www.jainelibrary.org