Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુષ્કસંયોગી ૫
અનુ. ગુ. અનિ. ૧
અનુ. ગુ.
આ. ર
૧.
અનુ.
અનિ. આ. ૩.
અનિ. આ.
૪
ગ. ગુ. અનુ. ગુ. અનિ. આ. ૫
...
ગ.
હવે દોષને વ્યતિરેકે ગુણવૃદ્ધિ દેખાડઇ છઇં. ગચ્છવાસી ક૦ ગચ્છમાં વસે ૧, અણુઓગી ક૦ અર્થધા૨ક ૨, ગુરુસેવી ક૦ ગુર્વાદિકની સેવા કરે ૩, અનિયતવાસી ક૦ ઉગ્રવિહારી ૪, આઉત્તો ક૦ ઉપયોગી હોય૫. એ પાંચ પદમાં જિમ જિમ એકાદિ પદવૃદ્ધિ થાય તિમ બહુગુણ હોય. યતઃ
પંચસંયોગી ૧
ગ. અનુ. ગુ. અનિ. આ. ૧ એવં ૨૬ ભંગા થાય.
પછાડ્યો ?, ગળુમોની ર, ગુરુસેવી રૂ, નિયમો ૪, ગુળાવતો બા संजोएण पयाणं, संजम आराहगा भणिया ॥ १ ॥'
ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા. ૩૮૮]. ૧૩૬ [૭-૧૧]
સુ૦ દોષદૃષ્ટિએ વિચારતાં સાધુઓના પાંચ ભેદ છે. એકાકી, પાસસ્થા, સ્વચ્છંદી, નિત્યવાસી અને અવસન્ન. આમાંથી ક્યારેક એક પદ, ક્યારેક બે પદ, ક્યારેક ત્રણ પદ, ક્યારેક ચાર પદ અને ક્યારેક જ પાંચ પદનો સંયોગ થાય. જેમ પદ ઉમેરાતાં જાય એમ દોષવૃદ્ધિ પણ થતી જાય. આમ કુલ ૨૬ ભેદ થાય.(દ્વિકસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ર૬ ).
એ જ રીતે ગુણવૃદ્ધિના પણ કુલ ૨૬ ભેદ જાણવા. પ્રથમ સાધુઓના પાંચ ભેદ - ગચ્છગત, અનુયોગી, ગુરુસેવી, અનિયતવાસી અને આયુક્ત. એમાં જેમ જેમ પદ ઉમેરાતાં જાય તેમ તેમ ગુણવૃદ્ધિ થતી જાય. કુલ ૨૬ ભેદ થાય. (કેસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ૨૬)
દોષહાણી ગુણવૃદ્ધિ જયણા ભાખે સૂરિ, તે શુભ પરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂ;િ
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org