Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 પ્રથમ જ્ઞાન હોય તો જ અહિંસાપાલન થાય. ‘દશવૈકાલિક સૂત્રમાં આમ કહ્યું છે. માટે હે પરમેશ્વર ! તમારી આજ્ઞા ચિત્તમાં રાખીને જ્ઞાનવંતને સેવવા. પણ સાધ્ય તો જ્ઞાનક્રિયા થકી મોક્ષનું જ રાખવું. દ્રવ્ય ખેત્રને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિસેવ રે, નવિ ઉત્સર્ગ લોં અપવાદહ, અગીતારથ નિતમેવ રે.સાd૧૦૧ [૬-૨]
બા) વલી અગીતાર્થ દ્રવ્ય ન જાણે ૧, ખેત્ર ન જાણે ૨, કાલ ના જાણે ૩, ભાવ ન જાણે ૪. અગીતાર્થ હોય તે વલી પુરુષ ન જાણે કે આ જોગ્ય છે અથવા અજોગ્ય છે પ. પ્રતિસેવા ક0 પાપની સેવા ન જાણે જે ઈણિ સ્વવશે પાપ કર્યું તે અગીતાર્થ ન જાણે ૬. વલી નવિ લહે ક0 ન જાણે. ઉત્સર્ગ ક0 છતી શક્તિ જિમ સિદ્ધાંતમાં માર્ગ કહ્યો તિમ જ કરવું ૭. અપવાદહ ક0 રોગાદિક કારણે અલ્પદોષ સેવે તે અગીતાર્થ ન જાણે. ૮, નિતમેવ ક0 નિરંતર. યતઃ “શ્રી ઉપદેશમલાયાં [ગા-૪OO].
'दव्वं खित्तं कालं भावं पुरिसपडिसेवणाओ य । નવ નાખ નકલ્યો કપાવવાફયં વેવ // ૧૦૧ [૬-૨].
સુ0 અગીતાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - એ કાંઈ ન જાણે, યોગ્યઅયોગ્ય પુરુષને ન જાણે, પાપની સેવનાને ન જાણે, સિદ્ધાંતમાં દર્શાવેલ માર્ગ અનુસાર જ કરવું તે ઉત્સર્ગમાર્ગ ન જાણે, તથા રોગ આદિ કારણે અલ્પદોષ સેવવાનો અપવાદમાર્ગ પણ ન જાણે. સચિત્ત અચિત્ત મિશ્ર નવિ જાણે કલ્પ અકલ્પ વિચારો રે, યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે દ્રવ્ય યથાસ્થિત સાર રે.
સાd૧૦૨ [૬-૩ બા, એહ જ દ્વારગાથા વિસ્તારતાં, પ્રથમ દ્રવ્યદ્વાર કહે છે :
અગીતાર્થનઇં સચિત્તની ખબરિ ન પડે તથા અચિત્ત ન જાણે તથા મિશ્ર નવિ જાણે ક0 ન જાણે. કલ્પની ખબરિ ન પડે જે આ વસ્તુ કલ્પ છે કિંવા નથી કલ્પતી; અકલ્પ છે તે વિચાર અગીતાર્થ ન જાણે. યોગ્યતાની ખબરિ ન પડે, ન જાણે. નિજ નિજ ઠામે ક0 પોતાપોતાને સ્થાનકે યોગ્યતા ન જાણે જે આ બાલને યોગ્ય કે ગ્લાનને યોગ્ય ઇત્યાદિક પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org