Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વચ્છિન્ને અતિમાત્ર દીઈ જે અપચ્છિન્ને પચ્છિન્ન રે, આસાયણ તસ સૂત્રે બોલી, આસાયણ મિચ્છત્ત રે. સાવ ૧૦૮[૬-૯]
બા) વલી અગીતાર્થ હોય તે પચ્છિતે અતિમાત્ર દિઈ જે કઈ પ્રાયચ્છિત જેતલું આવે તે કરતાં અધિકું આપે, અણસમઝણું કરીને. અપચ્છિ ક0 પ્રાયશ્ચિત્ત ન આવતું હોય તેમને પચ્છિત્ત રે ક0 પ્રાયશ્ચિત આપે એતલે થોડાને ઘણું આપે, મૂલગું ન હોય તેમને કહેયે જે તમને પ્રાયશ્ચિત્ત આવ્યું ઇત્યાદિક અસમંજસ કરે. એ રીતે કરે તેહને સૂત્રને વિષે આશાતના બોલી ક૦ જિનેશ્વરની આજ્ઞાનો વિરાધક કહ્યો છે. એટલે જિનાજ્ઞા-વિરાધના કહી છે. અને આસાયણ ક0 જિનાજ્ઞા-વિરાધના તેહજ મિચ્છત્ત ક0 મિથ્યાત્વ જાણવું. તથા તે મિથ્યાત્વનિમિત્તીઓ સંસાર વધારે. યત
'सुत्ते य इमं भणियं, अपच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महइ ओ ॥ १ ॥ आसायण मिच्छत्तं, आसायणवज्जणा य सम्मत्तं । आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥ २ ॥ ઇતિ ઉપદેશમાલાયાં (ગા.૪૦૯, ૪૧૦]. ૧૦૮ [૬-૯]
સુO વળી અગીતાર્થ જેને પ્રાયશ્ચિત્ત ન આવતું હોય તેને પ્રાયશ્ચિત્ત આપે, થોડાને વધુ આપે. આવાને જિનાજ્ઞાના વિરાધક કહ્યા છે. આવી જિનાજ્ઞાની વિરાધના તે મિથ્યાત્વ છે, જે સંસાર વધારે છે. વસી અબહુશ્રુત વિચરતો, કરી દોષની શ્રેણી રે, નવિ જાણે તે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે. સાવ ૧૦૯[૬-૧૦].
બા) તવસ્સી. ક0 તપસ્યા કરતો અબહુશ્રુત ક0 અગીતાર્થ થકો વિચરતો ક0 વિહાર કરતો. કરી દોષની શ્રેણી ક0 અનેક દોષની શ્રેણી કરતો એતલે અનેક અપરાધ પદ કરતો થકો, પણિ નવિ જાણે ક0 ન જાણે, એતલે પોતાના દોષની પોતાને ખબર ન પડે. ઈતિભાવઃ. તે કારણ ક0 તે હેતુઈ તેહને કઇ તે અગીતાર્થ કષ્ટ કરતાને, કિમ વાધે ગુણશ્રેણિ ક0 ગુણશ્રેણિ વૃદ્ધિવંતી કિમ થાય? તેટલી જ રહે. યદુક્ત –
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org