Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભાવ હિટ્ટગિલાણ ન જાણે ગાઢ અગાઢહ કલ્પ રે, ખમતો અખમતો જન ન લહે વસ્તુ અવસુ અનલ્પ રે.
સાd૧૦૪ [૬-૫] બાળ હવે ભાવદ્વાર કહે છે. ભાવ ક0 ભાવના વિચારને વિષે હિટ્ટ ક0 નીરોગી ન જાણે. ગિલાણ ક0 રોગાક્રાંત ન જાણે. જે નીરોગીને આ દેવું, રોગીને એહવું દેવું તે અગીતાર્થ ન જાણે. ગાઢ કલ્પ ક0 આકર્ષે કરણે ઇણિ રીતે કરવું, અગાઢકલ્પ ક0 સ્વાભાવિક – સહજ રીતઇ ઇણિ રીતે પ્રવર્તવું એ અગીતાર્થ ન જાણે (૪).
હવે પુરુષાર કહે છે. ખમતો ક0 આ પુરુષ ખમી સકર્યો, સમર્થ શરીર છે, કઠોર શરીર છે. અખમતો ક0 સુકુમાલ શરીર છે એહવા જન ન લહે, પ્રાણીને ન ઓળખે. અગીતાર્થ હોએ તે એહવા પુરુષને નિ] ઓલખે.
વલી વસ્તુ ક0 આચાર્યાદિક, અવસ્તુ ક0 સામાન્ય સાધુ તે અગીતાર્થ ન ઓળખે જે પદસ્થને આમ ઘટે, સામાન્યને આમ ઘટે. અનલ્પ ક0 ઇત્યાદિક બહુ પ્રકાર તે ન જાણિ. (૫) યત –
'भावे हिटुगिलाणं नवि जाणइ गाढऽगाढ कप्पं च ।
સહુ સહુ પુરિવું રહ્યુમવત્યુ = નવિ નાખ3 [નાને (પા)]૧// ઇતિ ઉપદેશમાલાયાં-ગા-૪૦૩).૧૦૪ [૬-૫] - સુ0 ભાવતાર : ભાવવિચારની દષ્ટિએ આ નીરોગી ને આ રોગિષ્ઠ એ અગીતાર્થ ન જાણે. આ નીરોગીને અપાય ને આ રોગીને અપાય એની એને ખબર નથી. અમુક કામ ખાસ સંજોગોમાં કઈ રીતે કરવું અને સ્વાભાવિક સંજોગોમાં કેવી રીતે કરવું એ પણ તે ન જાણે.
પુરુષકાર : આ પુરુષ સમર્થ છે કે અસમર્થ એની અગીતાર્થને ઓળખ નથી. આચાર્યને આમ ઘટે ને સામાન્ય સાધુને આમ ઘટે એવા ભેદની એને ખબર નથી. જે આકુકિં પ્રમાદેદ પડિસેવા વલિ કલ્પ રે, નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત્ત વિકલ્પ રે.
સાવ ૧૦૫ [૬-૬] પં. પઘવિજયજીકત બાલાવબોધ
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org